________________
(૩૧૭). સેરે; આવશ્યક સાંખે તે પરગટ, માયા મોહને સેવેરે. શ્રી સી. ૧૭ મૂલ પદે પડિકમણું ભાષ્ય, પાપ તણું અણ કરવું; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું. શ્રી સી. જે ૧૮ ઈતિ.
હાલ ૩ જી. તુંગીયા ગિરિ શિખર સહે છે એ દેશી છે
દેવ તુજ સિદ્ધાંત મીઠ, એક મને ધરિએ, દુષ્ટ આલંબન નિહાલી, કહે કેમ તરિએ. દેવ તુજ છે ૧. દુષ્ટ આલંબન ધરેજે, ભગ્ન પરિણામિ, તે આવશ્યકે ભાષ્યા, ત્યજે મુની નામિ, દેવ તુજ | ૨ | નિયત વાસ વિહાર ચેઈય, ભક્તિને ધંધે મૂઢ અજજા લાભ થાપે, વિગય પડિ બંધ. દેવ તુજ છે ૩ મે કહે ઉગ્ર વિહાર ભાગા સંગમ આયરિઓ; નિયત વાસ ભજે બહુ કૃત, સુણિઓ ગુણ દરિએ. દેવ તુજ છે ૪ ન જાણે તે ખીણ જઘા, બલથિવિર તેહ; ગોચરીના ભાગ કલ્પી, બહુ રહ્યો છે. દેવ તુજ છે ૫ ચેત્ય પૂજા મુક્તિ મારગ, સાધુને કરવી, જિણે કીધી વયર મુનિવર, ચિત્ય વાસ ઠવી. દેવ તુજ | દો તીર્થ ઉન્નતિ અન્ય શાસન, મલિનતા ટાણે; પૂર્વ
અવિચિત પુષ્પ મહિમા, તેહ નવિ જાણે. દેવ તુજ૦ ૭ ચિત્ય પૂજા કરત સંયત, દેવ ભઈ કહ્યો; શુભ મને પણ માગ નાશિ, મહાનિશી લહ્યો. દેવ તુજ૦ | ૮ પુષ્ટ કારણ વિના મુનિ નવિ, દ્રવ્ય અધિકારી, ચિત્ય પૂજા ન પામે, ફલ અનધિકારી. દેવ તુજ છે ૯. મોગ અત્રિય પત્ત અજજા, લાભથી લાગા; કહે નિજ લાર્ભો અતૃપ્તા,