________________
( ૩૧૬ )
વિષમ કાળમાં નિરગુણ ગચ્છે, કારણથી જે વસીચે રે; દ્રવ્ય થકી વ્યવહારે ચલીયે, ભાવે નવિ ઉલ્લુસીચેરે. શ્રી
સી ॥ ૬ ॥ જિમ કુવૃષ્ટિથી નગર લેાકને, ઘહેલા દેખી રાજારે; મત્રિ સહિત ઘહેલા હાઇ બેઠા, પણ મન માંહે તાજારે. શ્રી સી॰ ! છ !! ઇમ ઉપદેશપદે એ ભાખ્યુ, તિહાં મારગ અનુસારિરે; જાણીને ભાવે આદરીચે, કલ્પ ભાષ્ય નિરધારિરે. શ્રી સી॰ ! ૮ ૫ જ્ઞાનાદિક ગુણવંત પરસ્પર, ઊપગારે આદરવારે; પચ વસ્તુમાં ગચ્છ સુગુણને, અવર કહ્યો છે ત્યજવારે. શ્રી સી॰ ! ૯ ! જે નિરગુણ ગુણ રત્નાકરને આપ સરખા દાખેરે, સમકિત સાર રહિત તે જાણા, ધર્મદાસ ગણી ભાખેરે. શ્રી સી॰ ।। ૧૦ । કાઇ કહેજે અકુસ કુશીલા, મૂલાત્તર પડિસેવીરે, ભગવઈ અંગે ભાષ્યા તેથી, અતવાત વિલેવીરે. શ્રી સી॰ । ૧૧ ।। તે મિથ્યા નિષ્કારણ સેવા, ચરણ ધાતીની ભાષીરે; મુનીને તેહને સંભવ માત્ર સત્તમ ઠાણું સાખીરે. શ્રી સી॰ ।। ૧૨ ।। પિડ સેવા વચને તે જાણા, અતિચાર બહુ લાઈ૨ે; ભાવ બહુલતાયે તે ટાલે, પંચ વસ્તુ મુનિ ધ્યાઈરે. શ્રી સી ।। ૧૩ ।। સહુસા દોષ લગે તે પ્લુટે, સયતને તતકાલે રે; પછિ તે આકુટ્ટિચેં કીધું', પ્રથમ અગની ભાલે રે. શ્રી સી ।। ૧૪ ।। પાયચ્છિત્તાદિક ભાવ ન રાખે, દોષ કરી નિ સૂકેારે; નિદ્ધ ધસ સેઢીથી હેઠા, તે મારગથી ચૂકારે. શ્રી સી । ૧૫ । કાઇ કહેજે પાતિક કીધાં, પડિકમતાં છુટીજેરે; તે મિથ્યા કુલ પડિકમણાનુ` અપુણ કરણથી લીજેરે. શ્રી સી॰ ।। ૧૬ ॥ મિથ્યા ક્રુડ દેઈ પાતિક, તે ભાવે જે