________________
(૩૫) શિષ્ય કહે જિમ જિન પ્રતિમાને, જિનવર થાપી નમિ, સાધુવેશ થાપી અતિ સુંદર, તિમ અસાધુને નમિચેરે. જિ. વી. | ૨૦ | ભદ્રબાહુ ગુરૂ બોલે પ્રતિમા, ગુણવંતિ નહિ દુષ્ટ, લિંગ માંહે બે વાન દીસે, તે તો માનિ આદુછરે. . જિ. વી. છે ૨૧ કઈ કહે જિન આગે માંગી, મુક્તિ મારગ અમેં લેશું, નિરગુણને પણ સાહેબ તારે, તસ ભક્તિ ગહ ગોહિસું૨. એ જિ. વી. . રર . પાણી બંધ ન પાલે મૂરખ, માંગે બોધ વિચાલે, લહિયે તેહ કહે કુણુ મૂલે, બેલ્યુ ઉપદેશમાલેરે. . જિ. વી. | ૨૩ | આણું પાલે સાહેબ તુસે, સકલ આપદા કાપે, આણકારી જે જન માગે, તસ જસ લીલા આપેરે. જિવી. . ૨૪
હાલ ૨ જી. આદર છવ ક્ષમા ગુણ આદર, એ દેશી.
કેઈકહે અમે ગુરૂથી તરસું, જિમ નાવાથી લેહારે; તે મિથ્યા ન લહે સહવાસે, કાચપાચની સહારે. ૧n શ્રી સીમંદિર સાહેબ સુણજો. ભરત ખેત્રની વારે; લહું દેવ કેવલ રતિ ઈણેયુગે, હું તે તુંજ ગુણ રાતેરે. શ્રી સી. છે૨કેઈ કહે જે ગચ્છથી ન ટલ્યા, તે નિરગુણ પણ સાધેરે, નાતિ માટે નિરગુણ પણ ગણી, જશ નહીં નાતિ બાધેરે. શ્રી સી. | ૩ | ગુણ અવગુણ ઈમ સરિખા કરતે, તે જિન શાસન વૈરીરે; નિરગુણ જો નિજ છંદે ચાલે, તે ગચ્છ થાએ ટ્વેરીરે. શ્રી સી. કે ૪ નિરગુણને ગુરૂ પક્ષ કરે છે, તસ ગચ્છ ત્યજ દાખેરે; તે જિનવરમારગને ઘાતક, ગચ્છાચારે ભાગેરે. શ્રી સી. | ૫ |