________________
(૩૨૨ ) લેચન આલંબન જિન શાસન, ગીતારથ છે મેઢી, તે વિણ મુનિ ચઢતી સંયમની, આરહે કેમ સેઢીરે. શ્રી | ૨૨ છે ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઊન્માદરે; પાળે કિરિયા તે તુજ ભક્તિ, પામે જગ જશ વાદોરે. શ્રીએ ૨૩ ઈતિ.
હાલ ૬ ઠી.
રાસડાની દશી અથવા હિત શિક્ષા છત્રીસીની શી.
પ્રથમ જ્ઞાનને પછે અહિંસા, દશવૈકાલિક સાંખી રે; જ્ઞાનવંત તે કારણ ભજીયે; તુજ આણું મન રાખીરે. સાહેબ સુણજોરે. ૧ કે દ્રવ્ય ક્ષેત્રને કાલ ન જાણે, ભાવ પુરૂષ પડિસેરે, નવિ ઉત્સર્ગ લો અપવાદ, અગીતારથ નિત મેવરે. સા ૨ સચિત્ત અચિત્ત મિશ્ર નવી જાણે, કલ્પ અકલ્પ વિચાર રે, યોગ્ય ન જાણે નિજ નિજ ઠામે, દ્રવ્ય યથાસ્થિત સાર રે. સા. . ૩. ક્ષેત્ર ન જાણે તે યથાસ્થિત, જન પદ અધ્વ વિશેષરે; સુભિક્ષ દુભિક્ષ ક૯૫ ન જાણે, કાલ વિચાર અશેષરે. સા. | ૪ | ભાવ હિઠગિલાણ ન જાણે, ગાઢ અગાઢહ કલ્પરે; ખમતે અખમતો જન ન લહે, વસ્તુ અવસ્તુ અન૫રે. સાવે છે ૫ છે જે આકુટ્ટી પ્રમાદે દપે, પડિસેવા વલિ કલ્પરે; નવિ જાણે તે તાસ યથાસ્થિત, પાયચ્છિત વિક.
૫. સા. ૫ ૬ મે નયણુ રહિત જેમ અનિપુણ દે, પંથનä જેમ સત્થરે; જાણે હું ઠામે પોચાવું, પણ નહી તેહ સમથેરે. સાવ પાછા અગીતાર્થ તેમ જાણે ગરવે, હું