________________
( ૧૪ )
ભાષે આલ અજાણુ, 1 સુણા॰ ॥ ૯૭ ૫ જિન પ્રતિમા આગલ કહ્યો, શક્રસ્તવ તેણે નાર; જાણે કુણુ વિણ શ્રાવિકાજી, એહુવિધ હૃદય વિચાર. ॥ સુણે।૦ !! ૯૮ ૫ પૂજે જિન પ્રતિમા પ્રતેજી, સૂરિયાલ સૂર રાય; વાંચી પુસ્તક રત્નનાજી, લેઈ ધમ વ્યવસાય, ૫ સુર્ણા॰ !! ૯૯૫ રાય પસેણી સૂત્રમાંજી, માહાટા એહ પ્રબંધ, એહ વચન અણુમાનતાં જી, કરે કરમના મધ. !! સુણા॰ !! ૧૦૦ I વિજયદેવ વક્તવ્યતાજી જીવાભિગમેરે એમ, જો થિતિ છે એ સુરતણિજી, તેા જિન ગુણ શ્રુતિ કેમ. ।। સુષ્ણેા॰ !! ૧૦૧ ॥ સિદ્ધારથ રાયે કર્યાજી, યાગ અનેક પ્રકાર; કલ્પસૂત્રે એમ ભાષિયુ‘જી. તે જિન પૂજા સાર. ।। સુર્ણા॰ ॥ ૧૦૨ !! શ્રમણેાપાસક તે કહ્યાજી, પહેલા અંગ મઝાર; ચાગ અનેરા નિવ કરેજી, તે જાણા નિરધાર. ।। સુર્ણા॰ !! ૧૦૩ ના એમ અનેક સૂત્રે ભણ્યુજી, જિનપૂજા ગૃહીકૃત્ય જે નવિ માને તે સહીજી, કરશે બહુ ભવ નૃત્ય. ॥ સુણા॰ ।। ૧૦૪ |
ા ઢાલ દશમી !
જસુરસ’ઘા સાસુરસ’ઘા ( અથવા ) એણે પુર કબલ કાઇ ન લેસી ।। એ દેશી ડા
અવર કહે પૂજાર્દિક ઠામે, પુણ્ય અધ છે શુભ પરિામે; ધ નિવ ઇહાં કાઇ દીસે, જેમ વ્રત પરિણામે મન હીસે. ।। ૧૦૫ ॥ નિશ્ચય ધમ ન તેણે જાણ્યા, જે શૈલેશી અંત વખાણ્યા; ધ અધમ તણા ક્ષય કારિ, શિવ સુખ કે જે ભવજલ તારી. ૫ ૧૦૬ ।। તસ સાધન તું જે જે દેખે નિજ નિજ ગુણુઠાણાને લેખે; તેહ ધર્મ