________________
(૧૩) વિષયારંભ તણે ભય નથી. સામાયિક પ્રમુખે શુભ ભાવ, યદ્યપિ લહીએ ભવ જલ નાવ; તે પણ પૂજા એ સાર, જિનને વિનય ક ઉપચાર. ૮૮ આરંભાદિક શાક ધરી, જે જિનરાજ ભક્તિ પરિહરી; દાન માન વંદન આદેશ તે તુજ સબલે પડે કલેશ. છે ૮૯ સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય; જે કારણે જિન ગુણ બહુ માન, જે અવસરે વરતે શુભ ધ્યાન. જે ૯૦ છે જિનવર પૂજા દેખી કરી. ભવિયણ ભાવે ભવજલ તરી, છ કાયના રક્ષક હે વલી, એહ ભાવ જાણે કેવલી. ૧ જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હએ વૃથા; પુષ્પાદિક ઉપર તેમ જાણુ, પુષ્પાદિક પૂજાને ઠાણું. ૨ તો મુનિને નહિં કિમ પૂજના, એમ તું શું ચિંતે શુભ મના, રેગીને ઔષધ સમ એહ, નીરોગી છે મુનીવર દેહ. | ૩
હાલ નવમી છે પ્રથમ ગાવાલા તણે ભવેજી ! એ દેશી
ભાવસ્તવ મુનિને ભલેજ, બેઉ ભેદે ગૃહી ધાર; ત્રીજે અધ્યયને કહ્યાજી, મહાનિશિથ મઝાર; સુણે જિન તુજ વિણ કવણ આધાર. ૯૪ વલી તિહાં ફલ દાખિયુંછ, દ્રવ્ય સ્તવનું રે સાર; સ્વર્ગ બારમું ગેહિનેજી, એમ દાનાદિક ચાર. છે સુણે છે ૯૫ છટ્ટે અંગે દ્રૌપદીજી, જિન પ્રતિમા પૂજેય; સૂરિયાભ પરે ભાવથીજી, એમ જિન વીર કહેય. સુણો છે ૯૬ નારદ આવ્યું નવિ થઈજી, ઊભી તેહ સુજાણ; તે કારણ તે શ્રાવિકાછ,