________________
વ્યવહારે જાણે, કારજ કારણ એક પ્રમાણે. ૧૦૭ા એવભુત તણે મત ભાળે, શુદ્ધ દ્રવ્ય નય વલી એમ દાખે; નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવજ કમ ૧૦૮ ધર્મ શુદ્ધ ઉપગ સ્વભાવે, પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે, ધમેં હેતુ વ્યવહારજ ધર્મ નિજ સ્વભાવ પરિણતિને મર્મ. મે ૧૦૯ | શુભ યેગે દ્રવ્યાશ્રવ થાયે, નિજ પરિણામે ન ધર્મ હણાયે, યાવત્ ચેગ કિયા નહીં થંભી, તાવત્ જીવ છે ગારંભી. ૧૧૦ | મલિનારંભ કરે જે કિરિયા, અસદારંભ તજીને તરિયા; વિષય કષાયાદિકને ત્યાગે, ધર્મ મતિ રહિએ શુભ માગે. ૧૧૧ છે સ્વર્ગ હેતુ જે પુણ્ય કહી છે, તે સરાગ સંયમ પણ લીજે, બહુ રાગે જે જિનવર પૂજે, તસ મુનિની પરે પાતક ધ્રુજે. મે ૧૧૨ કે ભાવસ્તવ એહથી પામી જે, દ્રવ્યસ્તવ એ તેણે કહી જે, દ્રવ્ય શબ્દ છે કારણવાચી, ભમે મ ભૂલે કર્મ નિકાચી ૧૧૩
| | તાલ અગીયારમી છે
દાન ઉલટ ધરી દીજીએ ! દેશી છે કુમતી એમ સકલ દરે કરી, ધારીએ ધર્મની રીતરે, હારીએ નવિ પ્રભુ બલ થક, પામીએ જગતમાં છતરે; સ્વામી સીમંધર તું જો, જે ૧૧૪ | ભાવ જાણે સકલ જંતુના, ભાવે થકી દાસને લાખ, બોલીયા બેલ જે તે ગણું, સફલ જે છે તુજ સાખરે. એ સ્વા. ૫ ૧૧૫ | એક છે રાગ તુજ ઉપરે, તેહ મુજ શિવ તરૂ કંદરે, નવિ ગણું તુજ પરે અવરને, જે મિલે સુર નર વૃંદરે. એ સ્વા | ૧૧૬ તુજ વિના મેં બહુ દુઃખ લહ્યાં, તુજ મિથે.