________________
( ૧૨ )
જગમ ઇણે જગે; તપગચ્છપતિ શ્રી વિજય પ્રભુસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ારા શ્રી હિરવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરૂગુરૂ સમા, તસ શિષ્ય વાચક વિનયવિજયે, થુÀા જીન ચાવીસમે।. !!!! સયસત્તર સંવત એગણત્રીશે, રહી રાંદેર ચામાસુંએ; વિજય દશમી વિજય કારણ, કીચે ગુણુ અભ્યાસ એ. ।। ૪૫ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચિયું, નામેં પુન્ય પ્રકાશ એ. ।। ૫ ।।
કૃતિ પુન્ય પ્રકાશનું સ્તવન સપૂર્ણ