________________
(૧૧) જેણે ચિત્તમાંહી રાખે; તેણે પાપ પખાળી, ભવભય દુરે નાખે, છન વિનય કરતાં, સુમતી અમૃતરસ ચાખે.
હાલ ૮ મી. . નામે ભવિ ભાવશું—એ દેશી. સિધારથ રાય કુળ તિલો એ, ત્રિસલા મહારતે; અવનિતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર, જય જીનવીરજીએ. મે ૧ મેં અપરાધ કર્યા ઘણુએ, કહેતા ન લહું પારતે; તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તે તાર. જ. મે ૨ આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તે કેમ રહેશે લાજતે. જ. ૩ કરમ અલજણ આકરાં એ, જન્મ મરણ જંજાલ, હું છું એહથી ઉભાગે એ, છોડ દેવ દયાળ તે. જ. કા આજ મને રથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દદલતે; તુ જીન
વીશ એ, પ્રગટયાં પુન્ય કલ્લોલ તે. જયે. પા ભ ભવે વિનય તમારો એ, ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ દયા કરી દીજીએ એ, બાધ બીજ સુપસાયતે. જ . | ૬ |
કળશ, ઈહિ તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જ; શ્રી વીર અનવર ચરણ ઘુણતાં અધિક મન ઉલ્લટ થયે. ૧ શ્રી વિજય દેવ સુવિંદ પટધર, તિરથ