________________
(૩૦).
હાલ ૭ મી. રૈવતગીરી હુઆ, પ્રભુના ત્રણ કલ્યાણ એ દેશી. - હવે અવસર જાણ, કરી સંલેખણ સાર; અણસણ આદરિયે, પચ્ચખી ચારે આહાર, લલુતા સવિ મુકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ.
૧ | ગતિ ચારે કીધાં, આહાર અનંત નિશંક પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીઓ રંક દુલહે એ વળી વળી અણસણને પરિણામ; એહથી પામીજે, શિવ પદ સુરપદ ઠામ. પરા ધન ધનાશાલિભદ્ર, બંધે મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવ મંદિર જાશે, કરી એક અવતાર આરાધન કરે, એ નવમો અધિકાર. | ૩ | દશમે અધિકાર મહામંત્ર નવકાર મનથી નવિ મુકે, શિવસુખ ફલ સહકાર; એહ. જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમારે, ચૌદ પુરવનું સાર. પાકા જનમાંતર જાતાં, જે પામે નવકાર તો પાતિક ગાળી, પામે સુરપતિ અવતાર એ નવપદ સરિખ, મંત્ર ન કઈ સાર; એહ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર. . ૫ | ક્યું ભીલ ભીલ, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણુ સ્તનવતી બેઠું, પામ્યા છે સુરગ; એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ. ૫ ૬ શ્રીમતીને એ વલી, મંત્ર ફલ્ય તત્કાલ ફણધર ફિટીને, પ્રગટ થઈ ફુલમાળ; શિવકુમારે જોગી, સેવન પુરી કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણુંનાં સિદ્ધ. એ ૭ છે એ દશ અધિકારે, વીર જીણેસર ભાગે; આરાધન કેરે વિધિ,