________________
( ૩૦૯ )
પાષીઆ એ, જનમ જનમ પરિવાર તે; જનમાંતર પાહાત્યા પછી એ, કેાણે ન કીધી સાર તે. 11 ૭ ! આ ભવ પરભવ જે કર્યાં. એ, એમ અધિકરણુ અનેક તા, ત્રિવિષે ત્રિવિધે વેાસરાવીએ એ, આણિ હૃદય વિવેક તા. દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરેા પરિહાર તા; શિવગતિ આરાધનતણા એ, એ છઠા અધિકારતા. ।। ૯ ।
આધે તુ જેયને જીવા, એ દેશો.
ધન ધન તે દિન માહરા, જીહાં કીધા ધ; દાન શીયળ તપ ભાવના, ટાન્યાં દુષ્કૃત કર્મ. ધ૦ ૫ ૧ | શત્રુ‘જાદિક તીની, જે કીધી યાત્ર, જુગતે જિનવર પૂજીયા, વળી પાખ્યાં પાત્ર. ધન॰ ! ૨ ! પુસ્તક જ્ઞાન લખાવીયાં, જીનહર જિન ચૈત્ય; સઘ ચતુવિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન॰ !! ૩ !! પરિક્રમાં સુપરે કર્યાં અનુકંપા દાન, સાધુ સૂરિ ઉવઝાયને; દીધાં બહુ માન. ધન॰ ॥ ૪ ॥ ધમ કાજ અનુમેાદિએ, એમ વારવાર; શિવગતિ આરાધન તણેા, એ સાતમા અધિકાર. ધન॰ !! પ !! ભાવ ભલેા મન આણીએ, ચિત્ત આણી ઠામ, સમતા ભાવે ભાવિએ, એ આતમરામ. ધન u ; સુખ દુઃખ કારણે જીવને, 'કાઇ અવર ન હાય; કમ આપ જે આચર્યા, ભાગવીએ સાય. ધન૦ ૭ ।। સમતા વિષ્ણુ જે અનુસરે, પ્રાણી પુન્યના કામ; છાર ઉપર તે લી’પશુ', ઝાંખર ચિત્રામ. ધન૦ | ૮ | સાવ ભલી પરે ભાવીએ, એ ધમના સાર; શિવગતિ આરાધન તણેા, એ આઠમે અધિકાર. ધન॰ | ૯ |