________________
( ૩૦૮) એ જીન શાસન રીતી છે. તે ૫છે ખમીએ ને ખમાવીએ સારા એહજ ધર્મનું સાર તે; શિવગતિ આરાધન તણે. સા. એ ત્રીજો અધિકાર છે. ૬ - મૃષાવાદ હિંસા ચેરી સારા ધન મુરછા મૈથુન તે; ક્રોધ માન માયા તૃષ્ણ સા, પ્રેમ ઠેષ પશુન્ય તે. | ૭ | નિંદા કલહ ન કીજીએ સારા કુડા ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તજે સારા માયા મસ જ જાળ તે. | ૮ | ત્રિવિધ ત્રિવિધ સરાવીએ સારા પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધન તણે સાવ એ ચેાથો અધિકાર તે. છેલ્લા
હાલ ૫ મી. હવે નિસુણે ઈહા આવીયા, એ દેશી. જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તે; કર્યો કમ સહ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે.
૧ | શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધમ શ્રી જૈનને એ, સાધુ શરણ ગુણવંત તે. ૨ અવર મહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે; શિવગતિ આરાધન તણે એ, એ પાંચમો અધિકાર તો. તે ૩ છે આ ભવ પરભવ જે કર્યો એ, પાપ કર્મ કેઈ લાખ તે આત્મા સાખે તે નિંદીએ એ, પડિકકમિએ ગુરૂ સાખ તે. ૪ મિથ્યામતિ વર્તાવિયાં છે, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. જે ૫ ને ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ; ઘંટી હળ હથિઆર તે, ભવ ભવ મેલી મુકીયાએ, કરતાં જીવ સંહાર તે. એ ૬પાપ કરીને