________________
(૩૦૭). દેઈ સારે કાજ રે; જનજી મિચ્છામિ દુક્કડ આજ. એ આંકણી, દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ, વિષયાસ લંપટપણેજી, ઘણું વિખ્યો દેહરે, જનજી | ૨ | પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ; જે જિહાંની તે તિહાં રહીજી, કેઈ ન આવે સાથરે. જનજી | ૩ | રણી ભજન જે કર્યાજીકીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ ણ્ય પ્રત્યક્ષરે. નછ | ૪ | વ્રત લેઈ વિસારીયાંછ, વળી ભાગ્યાં પચ્ચખાણુ, કપટ હેતુ કીરીયા કરી, કીધાં આપ વખાણરે. જનજી | | ત્રણ ઢાળે આઠે દુહેજી, આલોયા અતિચાર; શિવ ગતિ આરાધન તણેજી, એ પહેલ અધિકારણે જનજી; મિચ્છામિ દુકકડું આજ. દા
હાલ ૪ થી.
સાહેલડીજી—એ દેશી. પંચ મહાવ્રત આદરે સાહેલીરે, અથવા તો વ્રત બાર તે; યથાશક્તિ વ્રત આદરી સાહેલરે, પાળે નિરતિચાર. ૧ વ્રત લીધાં સંભારીએ સારા હૈડે ધરીએ વિચાર તે શિવગતિ આરાધન તણે. સા. એ બીજે અધિકાર છે. જીવ સવે ખમાવીએ સા ની રાશી લાખ તે, મન શુદ્ધ કરી ખામણું. સાકેઈશું રોષ ન રાખ તે. ૩. સર્વ મિત્ર કરી ચિંત સાકેઈ ન જાણે શત્રુ તે, રાગ દ્વેષ એમ પરિહરો સાવ કીજે જન્મ પવિત્ર છે. ૪ સ્વામી સંઘ ખમાવીએ, સાવ જે ઉપની અપ્રીતિ તે; સજજન કુટુંબ કરો ખામણાં. સા.