________________
(૩૭૬ ) વેચીયાએ. મે ૧૨ એમ એકેદ્રી જીવ હણ્યા હણાવીયા, હણતાં જે અનુમદિયાએ. મે ૧૩ છે આ ભવ પરભવ જેહ, વળીય ભભવે તે મુજ મિચ્છામિ દુક્કડ એ. કે ૧૪ છે કમી સરમીયા કીડા, ગાડર ગડેલા ઈબળ પુરા ને અલશીયાએ. ૧૫ વાળાજળે ચુડેલ, વિચલિત રસ તણા; વળી અથાણું પ્રમુખનાંએ. મે ૧૬ એમ બેઇંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા; તે મૂજ મિચ્છામિ દુક્કડં એ. છે ૧૭ ઉહી, , લીખ, માંકડ મંકેડા, ચાંચડ કીડ કંથુઆએ. મે ૧૮ | ગધી ઘીમેલ, કાનખજુરીઆ, ગીંગોડાં ધનેરીયાએ. મે ૧૯ એમ તે ઇદ્રી જીવ, જેહ મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિડુકકર્ડ એ. | ૨૦ | માંખી મચ્છર ડાંસ, મસા પતંગીયા કંસારી કેલિયાવડાએ. છે ૨૧ છે ઢીંકણ વિછુ તીડ, ભમરા ભમરીયે; કેતાંબગ ખડમાંકડીએ, એમ ચૌરીશ્રી જીવ જેહ મેં દુહવ્યા તે મુજ મિચ્છામિકકડ એ. ૨૨ જળમાં નાંખી જાળરે, જળચળ દુહવ્યા; વનમાં મૃગ સંતાપીયાએ. જે ૨૩ | પીડ્યા પંખી જીવ, પા પાસમાં પેપટ ઘાલ્યા પાંજરે એ. એ ૨૪ છે એમ પંચેંદ્રી જીવ જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુકકર્ડ એ. એ ૨૫ છે
હાલ ૩ જી. વાણુ વાણુ હિતકારી છે. એ દેશી. ક્રોધ લેભ ભય હાંસથીજી, બોલ્યા વચન અસત્ય; કુડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે, જિન મિચ્છામિ દુકકડું આજ. તુમ સાખે મહારાજ રે, જીન