________________
( ૩૧૩ )
श्री यशोविजयजी कृत
॥ साडा ऋणसो गाथानुं स्तवन ॥ હાલ ૧ લી.
એ છોડ કિહાં રાખી-એ દેશી.
શ્રી સીમંદિર સાહિબ આગે, વિનતી એક કીજે, મારગ શુદ્ધ મયા કરી મુજને, માહન મૂરતિ દીજે રે. જિનજી વીનતડી અવધારે. ૫ ૧ ! ચાલે સૂત્ર વિરૂદ્ધચારે, ભાષે સૂત્ર વિરૂદ્ધ, એક કહે અમે મારગ રાખું, તે કેમ માનું શુદ્ધરે, ા જિ॰ વી॰ ॥ ૨ ॥ આલંબન કુંડા દેખાડી, સુગધ લેાકને પાડે, આણા ભંગ તિલક તે કાલૂ, થાપે આપ નિલ્લાડેરે. ॥ જિ૰ વી!! ૩ !! વિધિ જોતાં કલિયુગમાં હાવે, તિરથના ઉચ્છેદ, જિમ ચાલે તિમ ચલવે જઇચે', એહ ધરે મતિ ભેદરે. ॥ જિ॰ વી ॥ ॥ ૪ ॥ ઈમ ભાષિ તે મારગ લેાપે, સૂત્ર ક્રિયા સવિ પીસી, “આચરણા શુદ્ધિ આરિયે, જોઈ ચેાગની વીસીરે. ॥ જિ૰વી ॥ ૫ ॥ ૫'ચમે આરે જિમ વિષમારે, અવધિ દોષ તિમ લાગે, ઇમ ઉપદેશ પઢાર્દિક દેખી, વિધિ રસિ જન જાગરે. ॥ જિ॰ વી ॥ ૬ ॥ કાઈ કહે જિમ બહુ જન ચાલે, તિમ ચલિચે શી ચર્ચા, મારગ મહાજન ચાલે ભાગ્યેા, તેમાં લહીચે અર્ચારે. ૫ જિ॰ વી॰ ।। ૭ ।। એ પણ મેલ મૃષા મન ધરીચે, બહુ જન મત આદરતાં, છેહ ન આવે ખહુલ અનારય, મિથ્યા મતમાં ફિરતાંરે ૫ જિલ્ વી ।। ૮ ।। થાડા આય અનારય જનથી. જૈન આમાં