________________
(૩૦૨) પન્નરસય તીન અણગારે, ગૌતમ શિષ્ય શિવપુર ગયા, ભાવતાં દેવ ગુરૂ સારરે. ભાવ છે ૫ ને શુક પરિવ્રાજક સીધલે, અજુનમાલી શિવલાસરે, રાય પરદેશી જે પાપીઆ, કાપીએ તાસ દુઃખ પાસરે. ભાર છે ૬ કે દસમ સમય દુપસહ લગે, અવિચલ શાસન એહરે, ભાવમું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણ ગેહરે. ભાવ આછા ઈતિ.
હાલ ૧૩ મી.
રાગ ધન્યાશ્રી, તમેં ભારે, ભવિ ઈણીપ ભાવના ભાવે, તન મન વયણ ધર્મ લય લાવે, જિમ સુખ સંપદ પારે. ભા. ૧ છે લલના લોચન ચિત્ત ન ડેલાવે, ધન કારણ કાંઈ ધા, પ્રભુશું તારે તાર સિલા, જે હેય શિવપુર જારે, કાંઈ ગર્ભવાસ ન આવે. ભ૦ જંબુની પરે જીવ જગાવે, વિષય થકી વિરમાવે, એ હિત શીખ અમારી માની, જગ જશ પડહ વજારે. ભ૦ | ૩ | શ્રી જસ સેમ વિબુધ વૈરાગી, જગ જસ ચિહું ખંડ ચા, તાસ શિષ્ય કહે ભાવન ભણતાં, ઘરઘર હેયે વધારે. ભ૦ છે ૪ છે
છે દેહા છે ભોજન નભ ગુણ વરસ શુચિ, સિત તેરસ કુવાર, ભક્તિ હેતુ ભાવન ભણી, જેસલમેર મઝાર. ભ૦
ઈતિ સંપૂર્ણ