________________
( ૩૦૧ ) ગમારે. . . ૪ મે લેહ કીલકને કારણેરે, કુણ યાન જલધિમાં ફેડેરે, ગુણ કારણ કણ નવલખેરે, હાર હીયાને =ડેરે. મે | પ . બાધિ રયણ ઉવેખીને, કોણ વિષયાથે દેડેરે, કાંકર મણિ સમોવડ કરેરે, ગજ વેચે ખર હેડેરે. મેત્ર છે ૬ એ ગીત સુણી નટણું કનેરે, ફુલમેં ચિત્ત વિચારે, કુમારાદિક પણ સમજયારે, બેધિ રયણ સંભાયુ. મે | ૭ | ઈતિ
| | દોહા છે પરિહર હરિહર દેવ સવિ, સેવ સદા અરિહંત, દેષ રહિત ગુરૂ ગણધરા, સુવિહિત સાધુ મહંત. મે ૧ છે કુમતિ કદાગ્રહ મૂક તું, શ્રત ચારિત્ર વિચાર, ભવજલ તારણ પિતરામ, ધર્મ હિયામાં ધાર. | ૨ |
હાલ ૧૨ મી.
ગરીયાની દેશી. ધન ધન ધર્મ જગહિત કરૂ, ભાં ભલે જિન દેવરે, ઈહ પરભવ સુખદાયક, જીવડા જનમ લગિ સેવરે..૧ ભાવના સરસ સુર વેલડી, રેપિ તું હૃદય આરામરે, સુકૃત તરૂ લહિય બહુ પસરતી, સફલ ફલશે અભિરામ, ભાવ૦ મે ૨ આ ક્ષેત્ર શુદ્ધિ કરિય કરૂણા રસે, કાઢિ મિથ્યાદિક સાલરે, ગુપ્તિ વિહું ગપિ રૂડી પરે નીક તું સુમતિની વાલરે, ભા: ૩ સીંચજે સુગુરૂ વચનામૃતે, કુમતિ કેથેર તજી સંગરે, ક્રોધ માનાદિક સ્કરા, વાતરે વારિ અનંગરે. ભા છે ૪ / સેજતાં એહને કેવલી,