________________
(૩૦૩) ॥ पुण्यप्रकाशनुं स्तवन.॥
| | દુહા ! સકળ સિદ્ધિદાયક સદા, ચોવીસે જીનારાય; સહગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. છે ૧. ત્રિભુવનપતિ ત્રિસલાતણે, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જ, વર્ધમાન વડવીર. ૫ ૨ | એક દિન વીર આણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. . ૩. મુક્તિ મારગ આરાધીએ, કહે કિણું પેરે અરિહંત, સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ો અતિચાર આળોઈએ, વ્રત ધારીએ ગુરૂ શાખ; જીવ ખમા સયળ જે, નિ ચોરાશી લાખ. જે ૫ વિધિશું વળી વસરાવિએ, પાપસ્થાનક અઢાર ચાર “શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિત આચાર. . ૬. “શુભકરણી અમેદીએ, ભાવ ભલે મન આણ; “અણસણ અવસર આદરી, નવપદ જ સુજાણ. ૭ શુભ ગતિ આરાધન તણા, એ છે દસ અધિકાર, ચિત્ત આણિને આદર, જેમ પામે ભવપાર...૮
- હાલ ૧ લી. કમતીએ છેડી કહાં રાખી–એ દેશી.
જ્ઞાન દરિસણું ચારિત્ર તપ વિરજ, એ પાંચે આચાર; એહ તણું એહ ભવ પાવના, આલઈએ અતિચારરે પ્રાણ. જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વારે પ્રા૦ છે ૧. આંકણું. ગુરૂ એળવીએ નહીં ગુરૂ વિનયે,