________________
( ૨૯૭) અંગ; કહેતાં હોયડું કમકમેરે, વિરૂઓ તાસ પ્રસંગોરે. સુણ૦ | ૮ | મૃગ પતંગ અલિ માછલરે, કરી એક વિષય પ્રપંચ, દુખિયા તે કિમ સુખ લહેરે, જસ પરવશ એહ પંચેરે. સુણ૦ | ૯ | હાસ્ય નિંદ વિકથા વસે રે, નરક નિદેરે જાત; પૂરવધર શ્રત હારીને, અવરાની શી વાતે રે. સુણ૦ ૧૦ | ઈતિ.
' હા શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલિ, નવદલ શ્રી નવકાર પય, કરી કમલાસન કેલિ. | ૧ | પાતક પંક પખાલીને, કરી સંવરની પાલ, પરમ હંસ પદવી ભજે, છેડી સકલ જંજાલ, મે ૨ છે
હાલ ૮ મી.
ઉલની-શી. આઠમી સંવર ભાવના, ધરી ચિત્ત શું એકતાર, સમિતિ ગુપ્તિ સુધી ધરેજી, આપે આપ વિચાર. સલૂણા શાંતિ સુધારસ ચાખ છે એ આંકણી છે વિરસ વિષય ફલ ફુલડેજી, અટતા મન અલિ રાખ. સ ૧ લાભ અલાભું સુખ દુખેંજ, જીવિત મરણ સમાન, શત્રુ મિત્ર. સમ ભાવતે જ, માન અને અપમાન. સ. પર કહીયે પરિગ્રહ છાંડશું છે, લેશું સંયમ ભાર, શ્રાવક ચિંતે હું કદા જી; કરીશ સંથારે સાર. સ. ૩ સાધુ આશંસા ઈમ કરેજી, સૂત્ર ભણશ ગુરૂ પાસ, એકલ મલ્લુ પ્રતિમા • વહિજી, કરીશ સંલેષણ ખાસ. સકે ૪ ના સર્વ જીવ