________________
( ર૯૮) હિત ચિંતવેજી, વેર મ કર જગમિત્ત, સત્ય વયણ મુખ ભાંખિયે, પરિહર પરનું વિત્ત. સ. | ૫ | કામ કટક ભેદણ ભણુજી, ધર તું શીલ સનાહ, નવવિધ પરિગ્રહ મૂકતાંજ, લહિયેં સૂખ અથાહ. સ0 | ૬ | દેવમણુએ ઉપસર્ગ શું છે, નિશ્ચલ હાઈ સધીર, બાવીશ પરિસહ જિતીચેજી, જેમ છત્યા શ્રી વીર. સ. | ૭ | ઈતિ.
| દેહા ! દઢ પ્રહારી દઢ ધ્યાન ધરી, ગુણ નિધિ ગજ સુકુમાલ મેતારજ મદન બ્રર્મો, સુકોશલ સુકુમાલ ૧ એમ અનેક મુનિવર તર્યા. ઉપશમ સંવર ભાવ, કઠિન કર્મ સવિ નિર્જર્યા, તિણ નિર્જર પ્રસ્તાવ. મારા
હાલ ૯ મી. રાગ-ગેડી, મન ભમરાએ દેશી. નવમી નિજર ભાવના, ચિત ચેતેરે, આદરે વત પચ્ચખાણ, ચતુર ચિત ચેતેરે, પાપ આલે ગુરૂ કને ચિતધરિયે વિનય સુજાણ ચતુ વેયાવચ્ચ બહુવિધ કરે. ચિત્ર દુબલ બાલ ગિલાન. ચ૦ આચારજ વાચક તણે. ચિ૦ શિષ્ય સાધમિક જાણ. ચતુ. મે ૨ તપસી કુલ ગણ સંઘન. ચિ૦ થિવિર પ્રવર્તક વૃદ્ધ. ચતુ. ચિત્ય ભક્તિ બહુ નિજજરા. ચિ૦ દશમેં અંગે પ્રસિદ્ધ. - ચતુ. | ૩ | ઉભયતંક આવશ્યક કરે. ચિ૦ સુંદર કરી
સઝાય. ચતુ. પિસહ સામાયિક કરે. ચિ૦ નિત્ય પ્રત્યે - નિયમ મન ભાય. ચતુ. કે ૪ કમસૂડન કનકાવલી,