________________
( ૨૯૬) ભરી, તિહાં દેખી દુરગંધ ખૂજ્યારે; અતિજીત્યારે, મલિ મિત્ર નિજ કર્મશું એ. એ ૭ મે ઈતિ. .
. હા છે તન છિલ્લર ઈદ્ધિ મચ્છા, વિષય કલણ અંબાલ; પાપ કલુષ પાછું ભર્યું, આશ્રવ વહે વડનાલ. ૫ ૧ છે નિર્મલ ૫ખ સહજે સુગતિ, નાણ વિનાણ રસાલ; શું - બગની પરે પંકજલ, ચુંથે ચતુર મરાલ. | ૨ |
હાલ ૭ મી.
રાગ-ધરણી. આશ્રવ ભાવના સાતમીરે, સમજે સુગુરૂ સમીપ; કેધાદિક કાંઈ કરે, પામી શ્રી જિન દીપેરે. | ૧ | સુણ ગુણ પ્રાણીયા, પરિહર આશ્રવ પંચરે; દશમેં અંગે કહ્યા, જેહના દુષ્ટ પ્રપંચોરે. સુણ૦ મે ૨ | હશે જે હિંસા કરેરે, તે લહે કટુક વિપાક; પરિહર્સે ગોત્રાસનીરે, જે જે અંગે વિપાકેરે. સુણ૦ મે ૩મિથ્યા વયણે વસુ નડ્યોરે, મંડિક પરધન લેઈક ઈણ અબ્રë રેલવ્યારે, ઇંદ્રાદિક સુર કેઈરે. સુણ કા મહા આરંભ પરિગ્રહેશે, બ્રહ્મદત્ત નરક પહુત સેવ્યાં શત્રુપણું ભજે રે, પાંચે દુરગતિ તેરે. સુણ- ૫ ૫ | છિદ્ર સહિત નાવા જલેરે, બૂડે નીર ભરાય; તિમ હિંસાદિક આશ્રરે, પાર્ષે પિંડ ભરાયો. સુણ. | ૬ | અવિરતિ લાગે એ કેદ્રિયારે, પાપસ્થાન અઢાર લાગે પાંચેહી કયારે, પંચમ અંગે વિચારે. સુણ૦ ૭ કટુક કિયા થાનક ફલેરે, બેલ્યા બીજે રે