________________
(૨૫) જે જે બંધવ નેહ. સં. દા શ્રેણિક પુત્રે બાંધીરે, લીધું વહેંચી રાજ્ય; દુઃખ દીધું બહુ તાતને, દેખે સુતના કાજ. સં. એ ૭ | ઈણ ભાવના, શિવપદ લહેરે, શ્રી મરૂદેવી માય; વીર શિષ્ય કેવલ લહ્યુંરે, શ્રી ગૌતમ ગણરાય. સં. | ૮ | ઈતિ.
| | દેહા મેહ વસુ મન મંત્રી, ઇંદ્રિય મલ્યા કલાલ, પ્રમાદ મદિરા પાયકે, બાંધ્યો જીવ ભૂપાલ. ૧ાા કર્મ જરુર જડી કરી, સુકૃત માલ સવિ લીધ; અશુભ વિરસ દુરગધ મય, તન તાહરે લીધ. પર છે
હાલ ૬ ડી. -
રાગ-સિંધુ સારી. - છઠી ભાવના મન ધરે જીવ અશુચિ ભરી એ કાયારે, શી માયારે, માંડે કાચા પિંડશું એ. મે ૧ નગર ખાલ પરે નિત વહે, કફમલ મૂત્ર ભંડારરે, તિમ દ્વારરે, નર નવ દ્વાદશ નારિનાં એ. મારા દેખી દુરગંધ દૂરથી, તું મુહ મચકડે માણેરે, નવિ જાણેરે, તિણ યુગલ નિજ તનું ભર્યું છે. સા માંસ રૂધિર મેદારમેં, અસ્થિ મજજા નર બીજે રે, શું રીઝેરે; રૂપ દેખી દેખી આપણું એ. જા કૃમિ વાલાદિક કેથલી, મેહરાયની ચેટી એ પેટીરે, ચર્મ જ ઘણા રોગની એ. પા ગર્ભ
વાસ નવ માસમાં, કૃમિ પરે મલમાં વસિયોરે, તું રસ - રે, ઉંધે માથે એમ રહ્યો એ. કેદા કનક કુવરી લેજના