________________
(૨૮૭) વિક ચોગ, સુત્ર અભ્યાસી અભિનય કૃત સારના, અવિનાશી ઉપગ. સુધ. | પ. દ્રવ્ય ભાવ આશ્રવ મલ ટાલતા, પાળતા સંયમ સાર, સુસાચી જૈન ક્રિયા સંભાળતા, ગાળતા કર્મ વિકાર, સુટ ધo | ૬ | સામાયિક આદિક ગુણ શ્રેણીમેં, રમતા ચઢતેરે ભાવ; સુ તીન લોકથી ભિન્ન ત્રિલેકમેં, પૂજનીય જસુ પાવ. સુધ. | ૭ | અધિક ગુણી નિજ તુલ્ય ગુણ થકી, મલતા તે મુનિરાજ; સુ પરમ સમાધિ નિધિ ભવજલધિના, તારણ તરણ જહાજ. સુધ. ૮. સમકિતવંત સંયમ ગુણ ઇહતા, તે ધરવા સમરથ; સુ સંવેગ પક્ષી ભા શોભતા કહેતા સાચેરે અર્થ. સુ. ધ. | ૯ | આપ પ્રશંસાયે નવિ માચતા, રાચતા મુનિગુણ રંગ, સુઅપ્રમત મુનિ ગુણ કૃત તત્ત્વ પૂછવા, સેવે જાસુ અભંગ. સુ. ધ. | ૧૦ | સહણું આગમ અનુમોદતા, ગુણકર સંયમ ચાલ; સુ વિવારે સાચી તે સાચવે, આયતિ લાભ સંભાલ. સું ૧૦ / ૧૧ છે દરકારીથી અધિક કહે, “હ૫ વ્યવહાર સુઇ ઉપદેશમાળા ભગવાઈ અંગને ગીતારથ અધિકાર. સુત્ર ધરા છે ૧૨ ભાવ ચરણ સ્થાનક ફરસ્યા વિના,ન હવે સંયમ ધર્મનું સુત્ર તે શાને જુઠ તે ઉચરે, જે જાણે પ્રવચન મમ. સુ. ધ. | ૧૩ | જસ લાભે નિજ સમ્મત થાપવા, પરજન રંજન કાજ; સુત્ર જ્ઞાન ક્રિયા દ્રવ્યત વિધિ સાચવે, તે નહીં મુનિરાજ. સુધ. છે ૧૪ બાહા દયા એકાંતે ઉપદિસે, શ્રત આખાય વિહીન, સુબગપરે ઠગતા મૂરખ લેકને, બહુ ભમશે તેહ દિન, સુ. ધ૧૫ અધ્યાત્મ પરિણતિ સાધન