________________
(૨૮૬) આતમ વીર્ય કુરે પરસંગ છે, તે કહીયે તનુ ગોળ, ચેતન સત્તારે પરમ અગી છે, નિર્મલ સ્થિર ઉપયોગોછે. ગુ. | ૪ | જાવત કંપન તાવત બંધ છે, ભાખ્યું ભગવાઈ અગેજી, તે માટે ધ્રુવ તત્વ ર રમે, માહણ ધ્યાન પ્રસંગેછે. ગુરુ છે ૫ ને વીર્ય સહાયરે આતમ ધર્મને, અચલ સહજ અપ્રયાસજી, તે પર ભાવ સહાય કિમ કરે, મુનિવર ગુણ આવસ. ગુ૬ ખંતિ મુક્તિ યુકિત અકિંચની, શૌચ બ્રા ધર ધીરેજી, વિષય પરિસહ સિન્યા વિદારવા, વીર પરમ સાંવરજી. ગુ. | ૭ | કમ પડલ દલક્ષય કરવા રસી, આતમરૂદ્ધિ સમૃદ્ધો, દેવચંદ જિન આણા પાળતાં, વંદુ ગુરૂ ગુણ વૃદ્ધોજી. ગુ. ૮ नवमी साधु स्वरुप वर्णन सझाय.
રસીયાની દેશી. ધર્મ ધુરંધર મુનિવર સુલહી, નાણુ ચરણ સંપન્ન સુગુણનર, ઇન્દ્રિય ભંગ તજ નિજ સુખ ભઇ, ભવચારક ઉદવિન. સુ| ૧ દ્રવ્ય ભાવ સાચી સરધા ધરી, પરિહરી શંકાદિ દેષ; સુ. કારણ કારજ સાધન આદરી, ધરી ધ્યાન સતિષ, સુ. ધ. | ૨ | ગુણ પર્યાયે વસ્તુ પરખતાં, શીખ ઉભય ભંડાર; સુપરિણતિ શકિત સ્વરૂપમેં પરિણમી; કરતા તસુ વ્યવહાર. સુ. ધ. ફા લેકસન વિતિગિચ્છા વારતા, કરતા સંયમ વૃધ્ધિ; સુ મૂલ ઉત્તર ગુણ સર્વ સંભારતા, ધરતા આતમ શુદ્ધિ. સુ૧૦ | ૪ | મૃતધારી કૃતધર નિશ્રાસી, વશ કર્યા