________________
(૨૮૮)
ગ્રહી, ઉચિત વહે આચારસુહ જિન આણ અવિરાધક પુરૂષ જે, ધન્ય તેહને અવતાર. સુત્ર ધરા છે ૧૬ દિવ્ય કિયા નૈમિત્તિક હેતુ છે, ભાવ ધર્મ લયલીન સુ. નિરૂપાધિકતા જે નિજ અંશની, માને લાભ નવીન. સુત્ર ધ છે ૧૭ પરિણતિ દોષ ભણું જે નિંદતા, કહેતા પરિણતિ ધર્મ, સુગ ગ્રંથના ભાવ પ્રકાશતા, તેહ વિદારે હે કર્મ. સુ. ધ. | ૧૮ છે અ૫ કિયા પણ ઉપકારી પણ, જ્ઞાની સાથે હે સિદ્ધ સુત્ર દેવચંદ્ર સુવિહિત મુનિચંદને, પ્રણમ્યાં સકલ સમૃદ્ધિ. છે ૧૯ ઈતિ.
'કલશ,
રાગ ધન્યાશ્રી, તે તરિયારે ભાઈ તે તરિયા, જે જિન શાસન અનુસરિયાજી, જેહ કરે સુવિહિત મુનિ કિરિયા, જ્ઞાનામૃત રસ દરિયાછે. તે એ આંકણ વિષય કષાય સહુ પરહરિયા ઉત્તમ સમતા વરિયાળ, શીલ સન્નાહ થકી પાખરિયા, ભવ સમુદ્ર જલ તરિયાછે. તે છે ૨ છે સમિતિ ગુપ્તિ શું જે પરવરિયા, આત્માનંદે ભરિયાછે; આશ્રવ દ્વાર સકલ આવરિયાં, વર સંવર સંવરિયાછે. તે છે ૩ છે ખરતર મુનિ આચરણ ચરિયા, રાજ સાર ગુણ ગિરિયાજી; જ્ઞાન ધર્મ તપ ધ્યાને વસિયા, શ્રુત રહસ્યના રસિયાજી. તે છે ૪ | દીપચંદ પાઠક પદ ધરિયા, વિનય યણ સાગરિયાછે; દેવચંદ્ર મુનિ ગુણ ઉચ્ચરિયા,કર્મ અરિજિજરિયાછે. તે છે ૫ છે સુરગિરિ