________________
(૨૮) નિરૂપાધિક અપ્રમાદસર્વ પરિગ્રહ ત્યાગ અસંગતા તેહને એ અપવાદ. સત્ર | ૪છે શાને મુનિવર ઉપકરણ સંગ્રહે, જે પરભાવ વિર દેહ અમાહીરેનવિલેહી કદા રત્નત્રયી સંપત્ત. છે ૫ ને ભાવ અહિંસકતા કારણ ભણ, દ્રવ્ય અહિંસક સાધિ, રજોહરણ મુખ વસ્ત્રાદિક ધરે વરવાયાગ સમાધિ. સ. ૫ ૬ છે શિવ સાધનનું મૂલ તે જ્ઞાન છે, તેહને હેતુ સઝાય; તે આહારે તે વલિ પાત્રથી જયણા ગ્રહવાય. સ| ૭ બાલ તરૂણ નરનારી જતુને, નગ્ન દુગંછાને હેતુ, તિણ ચોલપટ ગ્રહી મુનિ ઉપદિસે, શુદ્ધ ધર્મ સંકેત. સ. ટી ડંસમસક શીતાદિ પરિસહ સહે, ન રહે ધ્યાન સમાધ; કલ્પક આદિક નિર્મોહિ પણે, ધારે મુનિ નિર્બોધ. સ. | ૯ | લેપ અલેપ નદીના જ્ઞાનને, કારણ દંડ ગ્રહંત; દશ વૈકાલિક ભગવાઈ સાખથી, તનું સ્થિરતાને તંત. સ. | ૧૦ | લઘુ સજીવ સચિત્ત રજાદિને, વારણ દુઃખ સંઘ દેખી પૂજેરે મુનિવર તેહથી એ પૂરવ મુનિવઠ્ઠ. સ| ૧૧ પુદ્ગલ ખધ ગ્રહણ નિવણ, દ્રવ્યે જયણા તાસ; ભાવે આતમ પરિણત. નવ નવી, ગ્રહતાં સમિતિ પ્રકાશ. સ૦ મે ૧૨ બાધક ભાવ અદ્વેષપણે તજે; સાધક કે ગતરાગ; પૂરવ ગુણ રક્ષક પિષક પણે, નિપજતે શિવ માર્ગ. સ ૧૩ સંયમ શ્રેણે સંચરતા મુનિ, હરે કર્મ કલંક; ધરતા સમતારસ એકત્વતા, તત્વ રમણિ નિશંક સ૦ મે ૧૪ છે જગ ઉપગારી રે તારક ભવના, લાયક પૂર્ણાનંદ, દેવચંદ એહવા તે મુનિરાજના, વદે પય અરવિંદ સ. ૧૫