________________
(૨૮૦) તેહ જેહથી દેહ રહેજ, આહારે બલવાન; સાધ્ય અધુરે હેતુનેઇ, કેમ તજે ગુણવાન. મસ. | ૭ | તનુ અનુયાયી વીયજી, વર્તન અશન સંજોગ; વૃદ્ધ યષ્ટિ સમ જાણિનેજી; અશનાદિક ઉપભેગ. મ. સ. ૮ જ્યાં સાધકતા નવિ અડે છે, તે નગ્રહે આહાર; બાધક પરિણતિ વારવાજી, અનાદિક ઉપચાર. મ. સાલા સુડતાલીશે દ્રવ્યનાજી, દેષ તજી નીરાગ; અસંભ્રાંતિ મૂર્છા વિના, ભ્રમર પેરે વડ ભાગ. મ. સ. કે ૧૦ તવ રૂચિ તત્ત્વાશ્રયીજી, તવ રસીક નિગ્રંથ; કર્મ ઉદયે આહારતા, મુનિ માને પલી પંથ. મસ. ૧૧ એ લાભ થકી પણ ઘન લહેજી, અતિ નિર્જરા કરંત, પામે અણુવ્યાપક પણેજી, નિર્મલ સંત મહંત. મ. સ. જે ૧૨ અણુહારતા સાધતાઈ, સમતા અમૃત કંદ; ભિક્ષુ શ્રમણ વાચંયમીજી, તે વદે દેવચંદ. મસ. ૧૩ ઈતિ. चोथी आदान निक्षेपण समितिनी सझाय. ભેલીડા હંસારે વિષય ન રાચિ–એ દેશી,
સમિતિ ચોથી ચઉગતિ વારણી, ભાખી શ્રીજિનરાજ; રાખી પરમ અહિંસક મુનિવરે, ચાખી જ્ઞાન સમાજ ના સહજ સંવેગીરે સમિતિ પરિણમે, એ આંકણી સાધન આતમ કાજ, આરાધન એ સંવર ભવન ભવજલ તારણ જહાજ. સ| ૨ | અભિલાષી નિજ આતમ તવના, સાખી કરી સિદ્ધાંત; નાખી સર્વ પરિગ્રહ સંગને ધ્યાનાકાશીરે સંત. સ. | ૩ | સંવર પંચ તણી એ ભાવના,