________________
(૭૯) દશ ચાર ગુણશું મલિ, કહે અનુયોગ સુપહાણરે. સા. છે ૯સૂત્રને અર્થ અનુગ એ, બીય નિયુકિત સંજુત્તરે તીય ભાષ્ય નયે ભાવિ, મુનિ વદે વચન એમ તતરે. સારા ૧૦ મે જ્ઞાન સમુદ્ર સમતા ભર્યા, સંવરી દયા ભંડારરે, તવ આનંદ આસ્વાદતા, વંદિયે ચરણ ગુણધારશે. સારુ છે ૧૧ છે મોહ ઉદયે અહી એહવા, શુદ્ધ નિજ સાધ્ય લયલીનરે દેવચંદ તેહ મુનિ વદિયે, જ્ઞાન અમૃત રસ પીનારે. સારા છે ૧૨ મે ઈતિ.
त्रीजी एषणा समितिनी सज्झाय .
ઝાંઝરીયા મુનિવર) ધન્ય, એ દેશી, સમિતિ તીસરી એષણાજી, પાચ મહાવ્રત મૂલ; અનાહારી ઉત્સગજ, એ અપવાદી અમૂલ. ૧ | મન મન મોહન મુનિવર, સમિતિ સદા ચિત્ત ધાર. એ અકણ. ચેતનતા ચેતન તણાજી, નવિ પસંગી તેહ; તિણ પર સનમુખ નવિ કરે છે, આતમ રતિ વ્રતી જેહ. મસ. ૨. કાયાગ પુદગલ ગ્રહે, એહ ન આતમ ધર્મ, જાણગ કરતા ભગતાજી, હું માહરે એ મર્મ. મસ. | ૩ અનભિસંધિ ચલ વીર્યને, રેધક શક્તિ અભાવ; પણ આભસધી વીર્યથીજી, કેમ ગ્રહે પરભાવ. મ. સ. | ૪ | ઈમ પરત્યાગી સંવરીછ, ન ગ્રહે પુદ્ગલ બંધ; સાધક કારણ રાખવા, અશનાદિક સંબંધ. મ. સ. | ૫ | આતમતત્ત્વ અનંતતાજી, જ્ઞાન વિના ન જણાય; તેહ પ્રગટ કરવા ભણીજી, શ્રત સજઝાય ઉપાય. મ. સ. | ૬ |