________________
(૨૭૮)
| ૧૦ | પરમાનંદ રસ અનુભવ્યાજ, નિજ ગુણ રમતા ધીર દેવચંદ્ર મુનિ વેદતાંજી, લહીયે ભવજલ તીર મુ. ઈ. છે ૧૧ ઈતિ.
बीजी भाषा समितिनी सज्जाय
ભાવના માલતી ચુશીયે–એ દેશી. સાધુછ સમિતિ બીજી આદરે, વચન નિર્દોષ પરકાસેરે, ગુપ્તિ ઉત્સગને સમિતિને, માર્ગ અપવાદ સુવિલાસ રે. સાએ આંકણુ. ભાવના બીજી મહાવ્રત તણ, જિનભણી સત્યતા મૂલ રે, જેહથી અહિંસકતા વધે, સર્વ સંવર અનુકૂલ રે. સા૨છે મૌનધારી મુનિ નવિ વહે, વચન જે આશ્રવ ગેહરે; આચરણ જ્ઞાનને ધ્યાનને, સાધક ઉપદિસે તેહરે સા ૩ છે ઉદિત પર્યાપ્તિ જે વચનની, તે કરિ શ્રુત અનુસાર, બેધ પ્રાગભાવ સઝાયથી, વલિ કરે જગત ઉપકારરે. સા. . ૪. સાધુ નિજ વીર્યથી પરતણે, નવિ કરે ગ્રહણને ત્યાગરે; તે ભણું વચન ગુપ્તિ રહે, એહ ઉત્સર્ગ મુનિ માર્ગરે. સારા છે ૫છે ગ જે આશ્રવપદ હતું, તે કર્યો નિર્જરા રૂપરે; લેહથી કંચન મુનિ કરે, સાધતા સાધ્ય ચિદ્રુપરે. સારા છે ૬ આત્મહિત પરહિત કારણે, આદરે પાંચ સઝાયરે; તે ભણી અશન વસનાદિકા, આશ્રય સર્વ અવવારે, સા રે ૭ જિન ગુણ સ્તવન નિજ તત્વને, જેઈ વા કરે અવિરેાધરે, દેશના ભવ્ય
પ્રતિ બેધવા, વાયણા કરણ નિજ ધરે. સા રે ૮ નય કસમ ભંગ નિક્ષેપથી. સ્વહિત સ્યાદ્દવાદ ચુત વાણિરે, શેલ