________________
(૨૮૨) पांचमी पारिठावणीया समितिनी सझाय.
ચેતન ચેતજોરે–એ દેશી. પંચમી સમિતિ કહિ અતિ સુંદરૂપે, પારિઠાવણીયા નામ; પરમ અહિંસક ધર્મ વધારણી, મૃદુ કરૂણું પરિણામ. મુનિવર સેવરે, સમિતિ સદા સુખદાય; થિરતા ભાવે સંયમ સહાય, ધરે નિર્મળ સંવર થાય. મુએ આંકણું છે ૧ દેહ નેહથી ચંચલતા વધેરે, વિકસે દુષ્ટ કષાય; તિણ તનું રાગ ધ્યાને રમે, જ્ઞાન ચરણ સુપસાય. મુળ | ૨ | જિહાં શરીર તિહાં મલ ઊપજે, તેહ તો પરિહાર કરે જતુ ચર સ્થિર અથદુહવ્યારે, સકલ દુર્ગછા વાર. મુ. | ૩ | સંયમ બાધક આત્મ વિરાધનારે; આણા ઘાતક જાણ; ઊપધિ અશન શિષ્યાદિક પરઠરે, આયતિ લાભ પિછાણિ. મુળ છે ૪ કે વધ્યા આહારે તપીયા પરઠરે, નિજ કેકે અપ્રમાદ; દેહ અરાગી ભાત અવ્યાપતારે, ધીરને એહ અપવાદ. મુ. | ૫ | સંલેકાદિક દુષણ પરહરીરે, વજી રાગ ને દ્વેષ; આગમ રીતે પરઠવણ કરે, લાઘવ હેતુ વિશેષ. મુ૬ | કલ્પાતીત અહાલંદી ક્ષમીરે. જિન કલ્પાદિ મુનીશ; તેહને પરઠવણ એક મલ તણીરે, તેહ અલ્પ વલી દીસ. મુળ છે ૭ | રાત્રે પ્રશ્નવણાદિક પરઠરે, વિધિ કૃત મંડલ થામ, થિવિર કલ્પને પ્રતિ અપવાદ છેરે, ગ્લાનાદિક નહીં કામ. મુ. છે ૮ વલિ એહ દ્રવ્યથી ભારે, બાધક જે પરિણામ, &ષ નિવારી માદકતા વિનારે, સર્વ વિભાવ વિરામ. મુળ છે ૯ આતમ પરિણતિ તત્ત્વમયી કરેરે, પરિહરતા