________________
(૨૭૫) પ્રમુખના રોગથી, રચણી ભજન સંગીરે. ચાટ છે એ છે અથવા દિન રયણીયે કર્યું ઇત્યાદિક ચૌભગીરે, પ્રથમ વિના જે આહરે, તે પણ સબલનું લિંગરે. ચાદા ઈણી પર આધાકમને, રાજપિંડ કૃતપિંડ પામી ચ પાલટી આપવું, અછિજ ઉલાલિ લિયે ચંડેરે. ચાશા સનમુખ આપ્યું અભ્યાકૃત, એહવા પિંડને ઈછેરે; વારંવાર પચખી જિમે, ગણથી ગણતરે ગરે. ચા૮ માસ ષટકમાં તે કરે, ત્રણ દગ લેપ એક માસેરે, જલ થલ પદ જલ જિહાં હએ, તે દગ લેપ વિભાશેરે. ચાર છે ૯. અજંઘા જલ સંઘો, નાભિ લગે જલ લેપરે; તેહથી અધિક લેપેપરે, જેહથી હેય વ્રત લેપરે. ચા. છે ૧૦ | માયા સ્થાનક સેવત, માસ માંહિ ત્રણ મિત્તરે, આકુટી કરી સેવ, હિંસાદિક અદત્તરે. ચા ૧૧ છે સચિત્ત સબીજ જેહ ભૂમિકા, તિહાં સ્થાનાદિક કરતે રે, કંદમૂલ બીજ ભૂજ, દશ દગલેપ વર્ષે કરતેરે. ચા. છે ૧૨ માયા સ્થાનક વરસમાં, સેવે જે દશ વારરે, સચિત્ત દબાઈ જનાદિકે, દેતે લીયે આહારરે. ચા. છે ૧૩ છે એ એકવીશ કહ્યા નામથી, ચરણ મલીનતા ઠામરેએહ સબલ ટાલે કે, જે મુનિ શુદ્ધ પરિણામેરે. ચાટ છે ૧૪ . એહમાં બહુ વિધ નીપજે, આશય ભેદે સબલારે; જ્ઞાન વિમલ ગુરૂથી લો, ચરણ કલા વિધુ વિમલારે. ગ્રા. ૧૫ ઈતિ. }