________________
(ર૭૪) જાણજી; ભાંગી નાવે નદી કેમ તરીએ, દશમે અંગે કહ્યા જિન ભાણજી. સ્યાદવ ! ૧૮ શ્રી જિન પ્રતિમાનું વૈયાવચ્ચ, કરે કર્મ નિજર કાજે જી; દશમે અંગે સાધુ ભણ, વિચાર કહ્યા જિનરાજે છે. સ્વાદ છે ૧૯ શેય હેય ઉપાદેય વખાણે, ઉત્સર્ગ અને અપવાદજી; વિધિ ચરિતાનુવાદ નય સંસ્થિત, નિશ્ચય નય વ્યવહાર મર્યાદજી. સ્યાદવ | ૨૦ | અનેકાંત નયવાદી જિનવર, આગમ માંહી વદ્યા દશ બેલ; કહે શ્રી સાર સમજી કે પરિ, શ્રી સિદ્ધાંત રતન બહુ મૂલજી. સ્યાદવે | ૨૧ |
ઈતિ સ્યાદ્વાદની સજઝાય સંપૂર્ણ. છે અથ વાવીરા સવજીની સંજ્ઞાથ.
ચતુર ચેમાસ પડિકમી છે એ દેશી છે કહું હવે સબલની વાર્તા, જે એકવીશે ભણીયારે, ચેાથે અને આવશ્યકે, ગુરૂ મુખથી જે સુણીયારે. ના ચારિત્ર સુદધું ચિત્ત ધરો. છે એ આંકણું૦ સબલ તે ચરિત્ર મલીનતા, અનિયતિકમ અતિચારેરે, સાલંબને આરાધક કહ્યો વિરાધક અનાચારે. ચા છે ૨ ઉત્તર ગુણની મલીનતા, તિહાં લગે ચરણને સબલરે, મૂલ ગણે ઘાતિ કે ચરણ તે જિમ હિમે કમલરે. ચા છે ૩ છે કર મુખ અંગ કુશીલતા, હસ્ત કર્મને કારીરે, દિવ્ય ઔદારિક ભેદથી, મૈથુન સેવન શારીરે. ચા ૪ દિવસે ગ્રહ્યું દિવસે જખ્યું, ઇત્યાદિક ચૌભગીરે, સંનિધિ