________________
(૭૩). ત્રીજી પિરસી, નિદ્રા તણી કીધી મરજાદ છે. સ્વાદ | ૮ અંધ ભણી પણ અંધ ન કહે, દશ વૈકાલિક એ વિધિવાદજી; જ્ઞાતા અગે યતિયે ભાખ્યા, નાગશ્રીના અવરણવાદ. સ્યાદવ | ૯ | સૂત્રે દેવ અવિરતિ બેલ્યા, હવે પંચમ ઠાણે મનરંગજી; બ્રહ્મચરિજ વ્રત અતિ ઉતકૃષ્ટ દેવ ભણી બોલ્યા ઠાંણાંગજીસ્વાદ છે ૧૦ | સૂત્ર ન વિઘટે પ્રકરણ વિઘટે, પ્રશ્ન પૂછી તેહને એહજી; રૂષભ બાહુબલી શિવપુર પોહતા, એકણ દિન ભાંખ્યા સંદેહજી: સ્યાદવ છે ૧૧ છે સાત જણાશું મલ્લિ દક્ષા, સપ્તમ ઠાણે શ્રી ઠાણાંગજી; છઠે અંગે સાત સયાસું, કણ ખોટે કેણ સાચે અંગછે. સ્યાદ છે ૧૨ નારી સહસ્ત્ર બત્તીસે જ્ઞાતા, સુયગડાંગ સેલ હજાર; કૃષ્ણ તણું અંતે ઉર ભાંખી, કિમ મેલી જે એહ પ્રકાર છે. સ્વાદ છે ૧૩ છે કુલધર પનરે જંબુ પન્નતિ, સમવાયાંગે કુલધર સાત; હરિ બારમાં જિન આઠમે અંગે, તેરમાં ચેાથે અંગ કહાતજી. સ્યાદ છે ૧૪ ચારિત્ર વિરાછું પાંચમે અંગે, ભવનપતિ માંહે સુર થાયછે, તે સુકુમાલિયા છેઠે અંગે, કિમ બીજે દેવકે કહાયછે. સ્વાદ૧૫ | સૂત્ર ટીકા નિર્યુક્તિ વખાણે, ચુર્ણ ભાષ્ય એ મેલે પંચ; પંચ કહે છે તે મત સાચે, તેણે અર્થે મ કરે ખલ ખંચજી. સ્યાદ છે ૧૬ જીવાભિગમે અસંઘયણી, ભાંખ્યા નારકી શ્રી ભગવંતજી; ઓગણીશમે શ્રી ઉત્તરા
ધ્યયને, માંસ પિંડ બોલ્યાં સિદ્ધાંત છે. સ્વાદ મે ૧૭ li વિણ વ્યાકરણે અર્થ કરે છે, અર્થ નહિ પણ અનર્થ
* ૧૮