________________
(ર૭૬)
देवचंद्रजी कृत अष्ट प्रवचन मातानी सज्झाय
દેહા
સુકૃત કલ્પ તરૂ શ્રેણિની, વર ઉત્તર કુરૂ ભોમિ, અધ્યાતમ રસ શશિકલા, શ્રી જિનવાણી નૌમિ. | ૧ | દીપચંદ પાઠક સુગુરૂ, પય વંદી અવદાત, સાર શ્રમણ ગુણ ભાવના, ગાઈશું પ્રવચન માત, ૨ | જનની પુત્ર હિત શુભ કરી, તિમ એ પવયણ માય, ચારિત્ર ગુણ ગણ વદ્ધિની, નિર્મલ શિવસુખદાય, ૩ ભાવ અયોગી કરણ રૂચિ, મુનિવર ગુપ્તિ ધરંત યદિ ગુપ્તિ જે ન રહિ શકે, તે સમિતિ વિચરંત. . ૪. ગુપ્તિ એક સંવરમયી આછરંગિક પરિણામ, સંવર નિર્ભર સમિતિથી, અપવાદે ગુણધામ છે ૫ દ્રવ્ય દ્રવ્યત ચરણતા, ભાવે ભાવ ચરિત, ભાવદષ્ટિ દ્રવ્યત કિયા, કરતાં શિવ સંપત્ત. . ૬ આતમ ગુણ પ્રાભાવથી જે સાધક પરિણામ, સમિતિ ગુપ્તિ તે જિન કહે, સાધ્ય સિદ્ધિ શિવઠામ. . ૭ મે નિશ્ચય કરણ રૂચિ થઇ, સમિતિ ગુપ્તિધર સાધિ, પરમ અને હિંસક ભાવથી, આરાધે નિરૂપાધિ. | ૮ પરમ મહોદય સાધવા, જે થયા ઉજવલ, શ્રમણ ભિક્ષુ માહણ યતિ, ગાઉં તસ ગુણમાલ, ૯ છે
-
.