________________
(૧૫૬) થાય. ભવિ છે ૧૩ છે શુદ્ધાતમ અનુભવ વિના, તુમેરા બંધ હેતુ શુભ ચાલ; ભવિ આતમ પરિણામે રમ્યા, તમે એહજ અસ્રવ પાલ. ભવિ૦ મે ૧૪ ઈમ જાણી નિજ આતમા, તમે વરજી સકલ ઉપાધિ; ભવિ. ઉપાદેય અવલંબને તમે પરમ મહોદય સાધવ ભવિ. પાનપા ભરત ઈલાચુત તેતલી, તમે ઈત્યાદિક મુનિવૃંદ; ભવિ. આતમ ધ્યાનથી એ તર્યા, તમે પ્રણમે તે દેવચંદ્ર. ભવિ૦ ૧ ઈતિ છે
હાલ છઠી. લેગ સેગુંજે સિદ્ધ થયા છે એ દેશી છે - ભાવનાં મુક્તિ નિશાની જાણી, ભાવે આસકિત આણીજી; એગ કષાય કપટની હાસી, થાયે નિર્મલ જા
જી. ભાવના. ૧ પંચ ભાવના એ મુનિ મનને, સંવરખાણ વખાણું ; બહકલ્પ સૂત્રની વાણી, દીઠી તેમ કહાણ જી. ભાવ છે ૨ | કર્મ કતરણી શિવ નિસરણી, ધ્યાન ઠાણ અનુસરણી; ચેતન રામ તણી એ ધરણી, ભવ સમુદ્ર દુખ હરણજી. ભાવ જયવતા પાઠક ગુણધારી, રાજસાગર સુવિચારીજી; નિર્મલ જ્ઞાન ધર્મ સંભાલી, પાઠક બહુ હિતકારી છે. ભાવ મજા રાજહંસ સહગુરૂ સુપસા, દેવચંદ્ર ગુણ ગાયાછે; ભાવિક જીવ જે ભાવના ભાવે, તેહ અમિત સુખ પાયાજી. ભાવ ૫ | જેસલ મેરી શાહ સુત્યાગી, વદ્ધમાન વડભાગી; પુત્ર કલત્ર સકલ સેભાગી, સાધુ ગુણના રાગી