________________
(૨૫૭)
જી. ભાવ ૫ ૬ !! તસ આગ્રહથી ભાવના ભાઈ ઢાલ મધમાં ગાઇજી, ભણશે ગણશે જે એ જ્ઞાતા, લહેશે તે સુખ શાતાજી. ભાવ॰ ! છ !! મન શુદ્ધે પચે ભાવના ભાવા, પાવન નિજ ગુણ પાવાજી; મન મુનિવર ગુણુ સંગ વસાવેા, સુખ સ`પત્તિ ગ્રહ થાવાજી. ભાવ॰ ॥ ૮॥ ॥ ઇતિ પચ ભાવના સ`પૂર્ણ, કુલ ગાથા ।। ૫ ।
:
|| શ્રી મનનાની સખ્તા ૫ દેશી નાટયાની
ગિરિ વૈતાઢયને ઉપરે, ચક્રાંકા નયરીરે લેા, અહા ચક્રા॰ ચક્રાયુધ રાજા તિહાં, જિત્યા સવી વચરીરે લેા. અહા ૧૦ ॥ ૧ ॥ મદન લતા તસ સુંદરી, ગુણશીલ અચભારે લેા. અ॰ પુત્રી તાસ પ્રભજના, રૂપે રતિ રભારે લા. અ॰ ારાા વિદ્યાધર ભૂચર સુતા, બહુ મલી એક પતેરે લા. અ॰ રાધાવેધ મંડાવીએ, વર વરવા ખંતેરે લે. મ નાણા કન્યા એક હજારથી, પ્રભ’જના ચાલીરે લા; અ આય ખંડમાં આવતા, વન ખંડ વીચાલીરે લેા. અ॰ !!જા નિગ્રંથી સુપ્રતિષ્ઠતા, બહુ સુણી સગેરે લે; અ૦ સાધુ વિહારે વિચરતા, વઢે મન રંગેરે લેા. અ॰ ॥ ૫ ॥ આ પુછે એવડા, ઉમાહા સ્યા છે રે લે; અ॰ વિનયે કન્યા વિનવે, વર વરવા ઇચ્છેરે લેા. ॥ ૬ ॥ એ ફ્યા હિત જાણેા તમે, એહથી નવિ સિદ્ધિરે લે; અ॰ વિષય હલાહલ વિષ જહાં, શી અમૃત બુદ્ધિરે લા. અ॰ નાણા ભાગ સ`ગ કારમા કહ્યા, જિનરાજ સદાઇરે લા; અ॰
s
૧૭