________________
(૨૫૫)
ભવિ
અવગા
તુમ અક્ષય ચરણ મહુત. ભવિ॰ ।। ૩ । તિનલેાક ત્રિહુ‘કાલની, તુમે૰ પરિણતિ તિન પ્રકાર; ભવિ॰ એક સમયે જાણે તણે, તુમે॰ નાણુ અનંત અપાર. ॥ ૪ ॥ સકલ દોષ હર શાશ્વતા, તુમે વીરજ પરમ અદીન; વિ॰ સુક્ષમ તનુ બંધન વિના, તુમે હના સ્વાધીન. વિ૦ | ૫ | પુદ્ગલ સકા વિવેકથી, તુમે॰ શુદ્ધ અમ્રુતિ રૂપ; ભવિ॰ ઇંદ્રિય સુખ નિસ્પૃહ થઈ, તુમે અથ અખાહ સ્વરૂપ. ભવિ॰ ॥ ૬ ॥ દ્રશ્ય તણા પરિણામથી તુમે॰ અગુરૂ લઘુત્વ અનિત્ય; ભવિ સત્ય સ્વભાવમયી સત્તા, તુમે છેડી ભાવ અસત્ય. ભવિ II ૭ । નિજ ગુણુ રમતા રામ એ, તુમે॰ સકલ અકલ ગુણખાણુ; ભવિ॰ પરમાતમ પર જન્મ્યાતિ એ તુમે॰ અલખ અલેપ વખાણ, ભવિ॰ । ૮ ।। પ`ચ પૂજયથી પૂજય એ. તુમે સ ધ્યેયથી ધ્યેય; ભવિ૰ ધ્યાતા ધ્યાનરૂપ ધ્યેય એ તુમે નિશ્ચે એક અલેય. ભવિ॰ ! હું ॥ અનુભવ કરતાં એહના, તુમે॰ થાએ પરમ પ્રમાદ; ભવિ૦ એક સ્વરૂપ અભ્યાસ શું, તુમે॰ શિવ સુખ છે તસ ગેાદ. ભવિ॰ ।। ૧૦ । અંધ અખંધ એ આતમા, તુમે॰ કરતા અકરતા હ; ભવિ॰ એહ ભાગતા અભાગતા, તુમે સ્યાાદ ગુણુ ગેહ. ભવિ॰ ।૧૧।ા એક અનેક સ્વરૂપ એ તુમે॰ નિત્ય અનિત્ય અનાદિ; ભવિ૰સદસદ્ભાવે રિણમ્યા, તુમે મુકત સકલ ઉન્માદ. ભવિ॰ । ૧૨ ।। તપ જપ કિરિયા ખપ થકી, તુમૈ૰ અષ્ટ કર્માંન વિલાય; વિ॰ તે સહુ· આતમ ધ્યાનથી, તુમે -ક્ષિણમેં ખેરૂ