________________
(૨૫)
હાલ ત્રીજી. હવે રાણી પદમાવતી . એ દેશી રે જીવ સાહસ આદર, મત થાઓ દીન સુખ દુઃખ સંપદ આપદા, પૂરવ કરમ આધીન. રે જીવ૦ ૫ ૧ | ક્રોધાદિક વસે રણ સમે, સહ્ય દુઃખ અનેક; તે જે સમતામાં સહે, તે તુજ પરે વિવેક. રે જીવ છે ૨. સર્વ અનિત્ય અશાશ્વત, જેહ દીસે એહ; ધન તન સયણ સગા સહ, નિણર્યું નેહ. રે જીવટ | ૩ | જિમ બાલક વેલ તણા, ઘર કરીય રમંત; તેહ છતે અથવા ઢહે નિજ નિજ ગ્રહ જંત. રે જીવટ | ૪ | પંથી જેમ સરાહમાં, નદી નાવની રીતી; તિમ એ પરિણય તે મિલ્ય, તિણથી શી પ્રીતિ. રે જીવટ | ૫ છે જ્યાં સ્વાર્થ ત્યાં સહુ સગા, વિણ સ્વાર્થ દૂર; પર કાજે પાપે ભલે, તું કેમ હેએ સૂર. રે જીવ છે ૬ છે તજિ બાહિર મેલાવડે, મિલિયે બહુ વાર; જે પૂરવ મિલિયે નહિ, તિણણ્યું ધર યાર. રે જીવટ | ૭ | ચકી હરિ બલ પ્રતિહારી, તસ વિભવ અમાન; તે પણ કાલે સંહર્યા, તુજ ધન યે માન. રે જીવટ | ૮ | હા હા હું તે તું ફિરે, પરિયણ નિચિંત; નરક પડયાં કહે તાહરી, કેણ કરશે ચિંત. રે જીવટ ૯ રેગાદિક દુઃખ ઉપને, મન અરતિ મ ધરેવ; પૂરવ નિજ કૃત કમને, એ અનુભવ હેવ. રે જીવટ | ૧૦ એહ શરીર અશાશ્વતે, ખીણમે સીજત, પ્રીતિ કિસિ તે ઉપરે, જે સ્વાર્થીવંત. જે જીવ ! ૧૧ છે જ્યાં લગે તુજ ઈણ દેહથી, છે પુરવ