________________
(૨૫૨ )
સંગ; ત્યાં લગે કાટિ ઉપાયથી, વિ થાય ભ’ગરે જીવ૰ ૫ ૧૨ ! આગલ પાછલ ચિહું દિને, જે વિષ્ણુસી જાય; રાગાદિકથી નવિ રહે, કીધે કાટી ઉપાય. રે જીવ॰ ।।૧૩।। અંતે પણ એને તયાં, થાયે શિવ સુખ; તે જો છૂટે આપથી, તા તુજે ચૈા દુ:ખ. ૨ જીવ૦ | ૧૪ !! એ તન વિષ્ણુસે તાહરે, નવિ કાઇ હાણુ; જો જ્ઞાનાદિક ગુણ તણેા, તુજ આવે જાણુ. રે જીવ૦ ૫ ૧૫। તું અજરામર આતમા, અવિચલ ગુણ ખાણુ; ક્ષણ ભંગુર આ દેહથી, તુજ કિહાં પિછાણુ, રે જીવ૦ ૫ ૧૬ ॥ છેદન ભેદન તાડના, વધુ અધન દાહ; પુદ્ગલને પુદ્ગલ કરે, તું તે। અમર અગાહ. રૈ જીવ૦ | ૧૭ । પૂર્વ કમ ઉદયે સહી, જે વેદના થાય, ધ્યાવે આતમ તિક્ષ્ણ સમે, તે ધ્યાની રાય. રે જીવ૦ ૫ ૧૮ ॥ જ્ઞાન ધ્યાનની વાતડી, કરણી આસાન; અત સમે આપદ પડયાં, વીરલા કરે ધ્યાન. રે જીવ॰ ॥ ૧૯ ! અરતિ કરી દુઃખ ભાગવે, પરવશ જેમ કીર; તા તુજ જાણપણા તણેા, ગુણ કેવા ધીર. ૨ જીવ૦ ૫ ૨૦ ! શુદ્ધ નિરજન નિલેા, નિજ આતમ ભાવ; તે વિષ્ણુસ્ચે કહે દુઃખ કિસ્યા, જે મિલીયેા આવ. ૨ જીવ૦ ૫ ૨૧ ॥ દેહ ગેહ ભાડા તણા, એ આપણા નાહિં; તુજ ગૃહ આતમ જ્ઞાન એ, તિમાંહે સમાહિ રે જીવ૦ ૫ ૨૨ ૫ મૈતારજ સુકેસલેા, વલી ગજ સુકુમાલ; સનત કુમાર ચકી પરે, તન મમતા ટાલ, રે જીવ॰ ॥ ૨૩ ૫ કષ્ટ પડયા સમતા રમે, નિજ આતમ ધ્યાય; દેવચંદ્ર તિક્ષ્ણ મુનિ તણા, નિત વંદું પાય. ૨ જીવ૦ ૪ ૨૪ ॥ ઇતિ. પ્ર