________________
(૨૦) છે ૧ભવિયણ તપ ગુણ આદર, તપ તેજેરે છીજે સહુ કમ, વિષય વિકાર સહ ટલે, મન ગંજેરે ભજે ભવ મમ. ભવિ. ને ૨ | જગ જય ઇંદ્રિય તદા, તપ જાણે હે કર્મ ભૂંડણ સાર; ઉવહાણે પેગ દુહા કરી, શિવ સાધેરે શુદ્ધા અણગાર. ભવિ૦ | ૩ | જિમ જિમ પ્રતિજ્ઞા દૃઢ થક, વૈરાગીઓ તપસી મુનિરાય તિમ તિમ અશુભ દલ છીએ, રવિ તેજેરે જિમ શીત વિલાય. ભવિ. છે ક જે ભિક્ષુ પડિમા આદરે, આસન અકંપ સુધીર; અતિ લીન સમતા ભાવમાં, તૃણની પરે છે જાણંત શરીર. ભવિ૦ મે પલે જિણ સાધુ તપ તલવારથી, સૂડો છે હે અરિમેહ ગયંદ; તિણ સાધુને હું દાસ છું, નિત્ય વંદુ રે તસ પાય અરવિંદ. ભવિ છે ૬ આચાર સૂયગડાંગમાં, તિમ કો ભગવાઈ અંગ; ઉત્તરાધ્યયન ગુણ તીસમે, તપ સંગે હે સહુ કમને ભંગ. ભવિ. પાછા તે દુવિધ દુક્કર તપ તપે, ભવ પાસ આસ વિરક્ત; ધન્ય સાધુ મુનિ ઢંઢણ સમા, રૂષિ ખંધક હોતીસગ કુરૂદત્ત. ભવિ૦ ૮ નિજ આતમ કંચન ભણું, તપ અનિ કરી શેવંત; નવ નવી લબ્ધિ બલ છત, ઉપસર્ગ હોતે સહત. છે ૯ ધન્ય તેહ જે ધન ગૃહ તજી, તન સ્નેહને કરી છે; નિઃસંગ વનવાસે વસે, તપ ધારી હો અભિગ્રહ ગુણ ગેહ. ભવિ છે ૧૦ | ધન્ય તેહ ગચ્છ ગુફા તજી, જિન કલ્પ ભાવ અફેદ, પરિહાર વિશુદ્ધિ તપ તપે, તે વંદે હે દેવચંદ્ર મુનિદ. ભવિ. ! ૧૧ ઈતિ.