________________
(૨૪૭). સમીહાજી; સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહાથ. ૩ મે એ અડદિઠ્ઠી કહી સંક્ષેપે, ગ શાસ્ત્ર સંકેતજી; કુલ વેગીને પ્રવૃત ચક , તેહ તણે હિત હેતેજી. ગી કુલે જાયા તસ ધર્મ અનુગત તે કુલ
ગેજી, અલી ગુરૂદેવ દ્વિજ પ્રિય, દયાવંત ઉપગેજી. છે ૪ છે શુશ્રુષાદિક અડગુણ સંપૂરણ, પ્રવૃત્ત ચક્ર તે કહિચેંજ, યમ દ્વય લાભી પરદુગ અર્થી આદ્ય અવચક લહિયેજી; ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામે, શુધ્ધિ રૂચે પાલે અતિચારહ, ટાલે ફિલ પરિણામેજી. | ૫ | કુલ ચગીને પ્રવૃત્તિ ચકને, શ્રવણ શુદ્ધિ પક્ષપાતળ; ગ દષ્ટિ ગ્રંથ હિત હવે, તેણે કહ્યું એ વાત; શુદ્ધ ભાવને સુનિ કિરિયા, બેહમાં અંતર કેજી; જહલતો સૂરજને ખજુઓ, તાસ તેજમાં તેજી. | ૬ | ગુહ્ય ભાવ એ તેહને કહિયે, જેહશું અંતર ભાંજે જી; જેહસું ચિત્ત પટંતર હવે, તેહશું ગુહ્ય ન છાજે છે. યોગ્ય અગ્ય વિભાગ અલહતે, કરશે મોટી વાતોજી; ખમશે તે પંડિત પરખદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતો. ૭ મે સભા ત્રણ શ્રાતા ગુણ અવગુણ, નંદી સૂત્રે દશેજી; તે જાણી એ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશેજી, લેક પૂર્યો નિજ નિજ ઈચ્છા, ગ ભાવ ગુણ યણેજી, શ્રી નય વિજય વિબુધ પય સેવક, વાચક યશને વયણેજી. ૮ છે ઈતિ સંપુરણ કુલ ગાથા ૭૬