________________
( ૨૪૬) છે ૧ મે સઘલું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહિયે રે, એ દુષ્ટ આતમ ગુણ પ્રગટે, કહે સુખ તે કુણ કહિયે રે. ભવિકા | ૨ | નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કુણુ જાણે નરનારી રે. ભવિકા મેવા એ દષ્ટિમાં નિર્મલ બધે, ધ્યાન સદા હૈયે સાચું, દૂષણ રહિત નિરંતર તિ, રતન તે દીપે જાચું રે. ભવિકા છે ૪ વિષ ભાગ ક્ષય શાંત વાહિતા શિવ મારગ ધ્રુવ નામ; કહે અસંગ ક્રિયા ઈહાં યેગી, વિમલ સુયશ પરિણામ રે. ભવિકા | ૫ ઈતિ
दृष्टि आठमी તુજ સાથે નહી બેલું મારા વાલા તેં મુજને વિસારીજી એદેશી,
દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણું છે; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશી સમાધ વખાણુંજી; નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહી અતિચારીજી; આરહે આરૂઢ ગિરિને, તેમ એહની ગતિ ન્યારી. ૧ ચંદન ગંધ સમાનખિમાં ઈહાં, વાસકને ન ગવેજી આસંગે વજિત વલી એહમાં, કિરિયા નિજ ગુણ લેખે છે. શિક્ષાથી જેમ રતન નિજન, દષ્ટિ ભિન્ન તેમ એ હોજી; તાસ નિગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ ગેજી. છે ૨ મ ક્ષીણ દેષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગી; પર ઉપગાર કરી શિવ સુખ તે, પામે યેગા અગીજી; સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિ લય, પૂરણ સર્વ