________________
(૨૪૮) श्री देवचंद्रजी पंडित कृत पंच भावनानी
संसाय
છે દુહ છે સ્વસ્તિ સીમંધર પરમ, ધર્મ ધ્યાન સુખ ઠામ; સ્યાદ્વાદ પરિણામ ધર, પ્રણમું ચેતન રામ. ૧ છે મહાવીર જિનવર નમું, ભદ્રબાહ સુરિશ વંદી શ્રી જિનભદ્રગણી, શ્રી ક્ષેમેંદ્ર મુનિશ. મે ૨ સદ્ગુરૂ શાસન દેવ નમી, બૃહતક૫ અનુસાર; શુદ્ધ ભાવના સાધુની, ભાવીશ પંચ પ્રકાર છે ૩ ઇંદ્રિય રોગ કષાયને, જિપે મુનિ નિશંક; ઈણ જીત્યે કુ ધ્યાન જય, જાએ ચિત્ત તરંગ. | ૪ પ્રથમ ભાવના કૃત તણું, બીજી તપ તિય સત્ત્વ; તુરિય એકત્વ ભાવના, પંચમ ભાવ સુતત્ત્વ. છે ૫ છે શ્રુત ભાવના મન સ્થિર કરે, ટાલે ભવને ખેદ; તપ ભાવના કાયા દમે, વામે વેદ ઉમેદ. | ૬ | સત્વ ભાવ નિર્ભય દશા, નિજ લઘુતા એક ભાવ; તત્વ ભાવના આત્મ ગુણ, સિદ્ધિ સાધના દાવ. | ૭ | ઈતિ
હાલ પહેલી લોક સ્વરૂપ વિચારો આત્મા રે ! એ દેશી છે
શ્રુત અભ્યાસ કરે મુનિવર સદારે, અતિચાર સહુ ટાલિ; હીણ અધિક અક્ષર મત ઉચ્ચરેરે, શબ્દ અર્થ સંભાલી. ૧ સુક્ષમ અર્થ અગોચર દષ્ટિથીરે, રૂપી રૂપ વિહોણ; જેહ અતીત અનામત વર્તતારે, જાણે જ્ઞાની લીન, એ ૨નિત્ય અનિત્ય એક અનેકતારે, સદસદ ભાવ