________________
(૨૪) દૂર નિકટ હાથી હણે છે, જેમ એ બઠર વિચાર, મન, | ૧૧ ! હું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર, આલસુ આ ગુરૂ શિષ્યને છે, તેતે વચન પ્રકાર. મન ! ૧૨ છે કીજે તે પત્તિ આવવુંછ, આપ મતે અનુમાન, આગમને અનુમાનથી, સાચું કહે સુજ્ઞાન. મન ! ૧૩ છે નહિં સર્વજ્ઞ જુજુઆ, તેહના જે વલી દાસ, ભગતિ દેવની પણ કહીછ, ચિત્ર અચિત્ર પ્રકાશ. મન છે ૧૪ . દેવ સંસારી અનેક છે, તેની ભકિત વિચિત્ર, એક રાગ પર દ્વેષજી, એક મુગતિની અચિત્ર. મન મે ૧૫ છે ઇક્રિયાઈ ગત બુદ્ધિ છે, જ્ઞાન છે આગમ હેત, અસંમેહ શુભ કુતિ ગુણે, તેણે ફલ ભેદ સંકેત. મન મે ૧૬ આદર કિયા રતિ ઘણીજી, વિઘન ટલે મીલે લચ્છિ, જિજ્ઞાસા બુદ્ધ સેવનાજી, શુભ કૃતિ ચિન્હ પ્રત્યછિ. મન છે ૧૭ છે બુદ્ધિ કિયા ભવ ફલ દીયેજી, જ્ઞાન કિયા શિવ અંગ, અસંમેહ કિરિયા દીયેજી, શી મુગતિ ફલ ચંગ. મન છે ૧૮ પુદ્ગલ રચના કારમીજી, તિહાં જશ ચિત્ત ન લીન, એક માર્ગ તે શિવ તણેજી, ભેદ લહે જગદીન. મન છે ૧૯ મે શિષ્ય ભણે જિન દેશનાજી, કહે જન પરિણતિ ભિન્ન, કહે મુનિની નય દેશના, પરમાર્થથી અભિન્ન. મન | ૨૦ | શબ્દ ભેદ ઝગડે કિજી , પરમારથ જે એક, કહે ગંગા કહે સુર નદીજી, વસ્તુ ફરે નહિ છેક. મન છે ૨૧ કે ધર્મ ક્ષમાદિક પણ મિટે છે, પ્રગટે ધર્મ સંન્યાસ, તે ઝગડા ઝાંટા તેણેજ, મુનિને કવણ અભ્યાસ. મન | ૨૨ | અભિનિવેશ સાલી ત્યજીજી,