________________
(રજ) ચાર લહી જેણે દૃષ્ટિ, તે લેશે હવે પંચમીજી, સુયશ અમૃતઘન વૃષ્ટિ. મન | ૨૩ છે ઈતિ.
હાલ પાંચમી. ધન ધન સંપ્રતિ સાચા રાજા–એ દેશી. દષ્ટિ થિરા માંહે દશન નિત્યે, રતનપ્રભા સમ જાછ, ભ્રાંતિ નહી વલી બાધ તે સુક્ષ્મ, પ્રત્યાહાર વખાણે રે. . ૧ એ ગુણ વીર તણું ન વિસારું, સંભારૂ દિનરાત રે, પશુ ટાલી સરરૂપ કરે જે, સમકેતને અવદાત રે. એ ગુણ૦ રા બાલ ધુલિ ઘર લીલા સરિખી ભવ ચેષ્ટા ઈહાં ભાસે રે, રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે. એ ગુણ છે ૩ વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહાર રે, કેવલ જોતિ તે તત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારે રે. એ ગુણ
૪ શીતલ ચંદનથી પણ ઉપને, અગનિ દહે જેમ વનને રે, ધરમજનિત પણ ભેગ ઈહાં, તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ગુણ પા અંશે હોય ઈહાં અવિનાશી, પુદગલ જાલ તમાસી રે, ચિદાનંદ ઘન સુયશ વિલાસી, કેમ હોય જગને આસી રે. એ ગુણ છે
હાલ છઠી બેલીડા હંસારે વિષય ન રાચીએએ દેશી
અ ચપલ રોગ રહિત નિડુર નહિ, અલ્પ હેય દોય નીતિ, ગંધ તે સા રે કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ