________________
(ર૪૨)
હાલ ચેથી ઝાંઝરીયા મુનિવર ધન ધન તુમ અવતાર–એ દેશી
ગદષ્ટિ થી કહીછ, દીપ્તા તિહાં ન ઉથ્થાન, પ્રાણાયામ તે ભાવથિજી, દીપ પ્રભાસમ જ્ઞાન, મન મેહન જિનજી, મીઠી તાહરી વાણ. / ૧ બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ, કુંભક થીરતા ગુણે કરી છ, પ્રાણાયામ સ્વભાવ. મન છે ૨ ધરમ અરથી ઈહિાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ધર્મ, પ્રાણ અથે સંકટ પડેછ, જુઓ એ દષ્ટિને મર્મ. મન ને ૩ છે તત્ત્વ શ્રવણ મધુદકેરુ, ઈહિ એ બીજ પ્રહ, ખાર ઉદક સમ ભવ ત્યજેસ્ટ, ગુરૂ ભકિત અદ્રોહ. મન | ૪ | સુમ બાબતે પણ ઈહાંજી, સમકેત વિણ નવિ હય, વેદ્ય સંવેદ્ય પદે કહિએ, તે ન અવેલ્વે જેય. મન | ૫ વેદ્ય બંધ શિવ હેતુ છે જ, સંવેદન તસ નાણું, નયનિક્ષેપે અતિભલુંછ, વેદ્ય સંવેદ્ય પ્રમાણ. મન, દા તે પદ ગ્રંથી વિભેદથી, છેહલી પાપ પ્રવૃત્તિ, તમ લેહ પદ પ્રતિ સમીજી, તિહાં હોય અંત નિવૃતિ. મન પાછા એહ થકી વિપરીત છેજ, પદ તે અવેદ્ય સંવેદ્ય, ભવ અભિનંદી જીવને, તે હોય વજ અભેદ્ય, મન છે ૮ લેભી કૃપણ દયામણજી, માથી મચ્છર ઠાણ, ભવ અભિનંદી ભવ ભય ભરીએજી, અફલ આરંભ અયાણ. મન છે ૯ એહવા અવગુણવંતનું છે, પદ છે અવેદ્ય કઠોર, સાધુ સંગ આગમ તણજી, તે જ ધુરંદ્ધાર. મન છે ૧૦ છે તે છતે સહજે ટલેજ, વિષમ કુતક પ્રકાર,