________________
રાતેરે પુલે રાતડું, શ્યામ કુલથીરે શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગ જીવને, રાગ દ્વેશ પરિણામ. | શ્રી છે ૧૮ ધર્મ ન કહીએરે નિરો તેહને, જેહ વિભાવ વડ વ્યાધી; પહેલે અંગેરે એણી પરે ભાષિયું, કરમે હોએ ઉપાધી. છે શ્રી ૧૯ છે જે જે અશેરે નિરૂપાધિક પણું, તે તે જાણેરે ધર્મ સમ્યગ દષ્ટિ રે ગુણ ઠાણા થકી, જાવ લહે શિવ શર્મ. શ્રી ૨૦ છે એમ જાણીને રે જ્ઞાન દશા ભજી, રહીએ આપ સ્વરૂપ; પર પરિણતિથી રે ધર્મ ન છાંડીએ, નવિ પડીએ ભવકપ.. શ્રી ૨૧ છે
છે ઢાલ ત્રીજી છે હવે રણું પદમાવતી . એ દેશી છે - જિહાં લગે આત્મ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું. આત્મ તત્વ વિચારીએ. એ ૨૨ આતમ અજ્ઞાને કરી, જે ભવ દુઃખ લહીએ; આતમ જ્ઞાને તે ટલે, એમ મન સદ્દહીએ. આતમ | ૨૩ જ્ઞાન દશા જે આકરી, તેહ ચરણ વિચાર, નિવિકલ્પ ઉપગમાં, નહીં કર્મને ચારે. ૫ આતમ છે ૨૪ ભગવાઈ અંગે ભાષિઓ, સામાયિક અર્થ, સામાયિક પણ આતમા, ધરે સૂધ અર્થ. છે આતમ છે ૨૫ | લોક સાર અધ્યયનમાં, સમકિત મુનિ ભાવે મુનિ ભાવજ સમકિત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે. છે આતમ છે રદ છે કષ્ટ કરે, સંજમ ધરે, ગાલે નિજ દેહ, જ્ઞાન દશા વિણ જીવને, નહીં દુઃખને છે. એ આતમ છે ર૭ બાહિર યતના બાપડા,કરતાં દૂહવાએ,