________________
(૫). મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે. સ્વામી છે ૯ બહું મુખે બેલ એમ સાંભળી, નવિ ધરે લેક વિશ્વાસ રે, ઢંઢતા ધમને તે થયા, ભમર જેમ કમલની વાસ રે. છે સ્વામિ | ૧૦ |
છે ઢાલ બીજી છે
રાગ ગાડી ભોલીડા હંસારે વિષય ન રાચીએ છે એ દેશી છે એમ ઢંઢતા રે ધમ સોહામણે, મિલિઓ સદગુરૂ એક; તેહને સાચવે મારગ દાખવે, આણી હૃદય વિવેક. શ્રી સીમંધર સાહેબ સાંભલે. ૧૧ છે પર ઘરે તારે ધર્મ તુમે ફરે, નિજ ઘરે ન લહેરે ધર્મ; જેમ નવિ જાણેરે મૃગ કસ્તૂરી, મૃગ મદ પરિમલ મર્મ. ૧ શ્રી. છે ૧૨ છે જેમ તે ભૂલે રે મૃગ દશ દિશિ ફરે, લેવા મૃગ મદ ગંધ; તેમ જગ ઢંઢેરે બાહિર ધર્મને, મિથ્યાષ્ટિ રે અંધ. | શ્રી. મે ૧૩ છે જાતિ અને રે દેવ ન આકરે, જે નવિ દેખે રે અર્થ મિથ્યાષ્ટિ રે તેહથી આકરે, માને અર્થ અનર્થ. ૫ શ્રી. | ૧૪ આપ પ્રશંસે રેપર ગુણ લવે, ન ધરે ગુણને લેશ; તે જિન વારે નવિ શ્રવણે સુણે, દિએ મિથ્યા ઉપદેશ.
શ્રી ૧૫ જ્ઞાન પ્રકાશેરે મેહ તિમિર હરે, જેહને સદગુરૂ સુર; તે નિજ દેખેરે સત્તા ધમની, ચિદાનંદ ભરપુર. | શ્રી ૫ ૧૬ છે જેમાં નિર્મલતારે રતન સ્ફટિક તણું, તેમ જે જીવ સ્વભાવ; તે જિન વીરેરે ધર્મ પ્રકાશીઓ, પ્રબલ કષાય અભાવ. શ્રી.] ૧૭ જેમ તે