________________
(૨૩૬) દીન તપ ભવી જપ કરતાં ભાવે, નરક તિર્યંચ ગતિ વારે, દેવ મનુષ્ય ગતિ પુણ્ય મહદય, અનુક્રમે શિવ સુખ સારે. સખી | ૭ કમબીજ તપ તપતાં, જળ મુળથી બળી જાવે, સહજ કલા નિધિ સૂરિ ઉદયે, જગદાનંદ સુખ પાવે. સખી| ૮ .
तमारो धर्म संभाळो. (સુજેલા શ્રી પ્રભુજીએ-એ રાગ ) પ્રભુશ્રી વીરને પ્યારા, પરા પ્રાણ દેનારા જગતમાં જેન કહેનારા, તમારે ધર્મ સંભાળે. પ્રભુ કઠીન આ કાળ વર્તા, વિષમ કઈ વાયરા વાયે, થવાનું હોય તે થાયે, તમારે ધર્મ સંભાળે. પ્રભુ કંઈ ઓછા અગર વત્તા જીવન છે દેશમય સહુના, બીજાનું માપવા કરતાં તમારે ધર્મ સંભાળે. પ્રભુ ગુણેને અવગુણે બેમાં, કરી અવગુણને અળગા સહુના ગુણને લે, તમારે ધર્મ સંભાળે. પ્રભુ દુઃખી જંજાળમયી જુઓ, જગતના માનવી સી છે દઈને, સહાયતા બનતી, તમારો ધર્મ સંભાળો. પ્રભુ ભલું બુરૂ સહુનું તે, શુભાશુભ કર્મથી થાએ, જીવન જ્યોતિ જગ્યા સુધી, તમારો ધર્મ સંભાળે. પ્રભુ પ્રભુશ્રી વીરના વચને, સ્મરે સહુ કઠીન આ કાળે, કસોટી આકરીમાંથી, તમારે ધર્મ સંભાળે. પ્રભુ પરાર્થે પુન્ય માર્ગોમાં, ભલાઈના ભરી પ્યાલા, જગત બાગે સિંચે સજજન તમારે ધર્મ સંભાળે. પ્રભુ