________________
(૨૩)
आध्यात्मिक पद. કાયાકા પીંજરા ડેલે, એક શ્વાસક પક્ષિાલે, તન સગ મે હય મંદીર, પરમાત્મા ઉસકે અંદર, દે નયન હથ પાપી સમુદ્ર, નેકી બીકે તેલેરે. એક—મા બાપ પતિ પત્રિકા, કેઈબી નહિ હય કીસીકા, જગડા હય એ જીતે છવકા, બન પરે નેકી કરનારે એક આનેકી સાહદત જાના, જાને સે નહિ પસ્તાના, દુનિયા હય મુસાફર ખાના, અબ જાગ જગતમે સો નારે. એક ' ૩ |
__ अथ श्री बोजनी सजाय
સખી મારે ચોકમારે, ઉગતે બીજનું ચંદ્ર નમીયે, ચંદ્ર વિમાને શાશ્વતા અનવર, પ્રણમી પાતિક હરિયે, મનવચ કાયા જે વશ થીર કરીયે ભવ દરિયે જટ તરિયે, સખી મે ૧ માતા પિતા સુત સસરે, નાવલી રૂપ રેલો, કારમે એ કુટુંબ કબીલ, મલીયે પંચી મેલે. સખી ૨ અભિનંદન સુમતિ શીતલન, વાસુપૂજ્ય અર સ્વામી, જન્મ ચ્યવન શીવનારું વનના કલ્યાણક ગુણ ગ્રામી. સખી. છે ૩ વર્તમાન ચોવીસીએ એ દીન, કલ્યાક જીનકેરાં, અનંત ચેવિશીયે અનંત કલ્યાણક, થાસે એમ ભલેરા. સખી. | ૪ દુવિધ ધર્મ પ્રકા બીજે, કહે પ્રભુ ભવી આદર, ધ્યાન દોય ત્યજી દેય આદર, રાગદ્દેશ દેય હર . સખી. ૫ છે નય નિશ્ચય વ્યવહાર ઉભયથી, તરવા તત્ત્વ પ્રકાશે, બીજ દીવસ ઉભય પ્રકારે આરાધે ઉલ્લાસે. સખી ને ૬ છે એ